________________
૧૦૬
પુરાવી મુશ્કેલ છે. સ્વભાવે શાંત, માયાળુ તથા સત્યવાદી હતા. મહેસાણામાં તેઓએ પાઠશાળા સ્થપાવી એ મહેસાણાવાસીઓને એક અતિ માન ધરાવવા જેવું કામ કરી બતાવ્યું છે. એવાં એવાં અનેક શુભ કાર્યો તેમણે કરી આ દેહના અંત સમય સુધી જીવન કૃતાર્થ કર્યું છે. તેમણે પ્રેરેલાં, આદરેલાં, બતાવેલાં, કહેલાં જે જે કાર્યો છે, તે તમામને વધુ બળ મળે અને સદ્ગતના આત્માને શાંન્તિને માર્ગ નજીકમાં મળે, તેમ ઈચ્છીએ છીએ.” ૫. પાલીતાણુથી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ
“મમ શેઠ ઘણાજ ધર્મચુસ્ત, કેમની દાઝવાળા હતા. તેમણે જૈન સમાજ માટે ધાર્મિક કાર્યો કરી અવર્ણનીય સેવા બજાવી છે. ” ૬ જામનગરથી શેઠ સાંકળચંદ નારણુજી તથા
વહેરા પપટલાલ ધારશીભાઈ જેન કોમે એક બાહોશ માણસ,ધર્મવૃત્તિવાળો અને ઉત્સાહી નર ગુમાવ્યું છે તેની ખોટ પુરી પાડી શકે તેવા માણસે નથી. જેનડેમમાંથી એક નરરત્ન ગુમ થયું છે.” ૭ મુંબઇથી આગમાદય સમિતિ
“જૈનમમાં એક ઘણી ખોટ પડી છે.” ૮ બેટાદ જૈન પાઠશાળા
અત્રેની પાઠશાળા ઉપર તેમની ઘણી જ લાગણી હતી. તેમને ઉપકાર કઈ રીતે ભૂલાય તેમ નથી. તેમના અભાવે આ સંસ્થાને ઘણું જ ખોટ આવી પડી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com