________________
૧૦૪
૧૫ જૈન શ્વેતાંબર સહકાર સમિતિ અમદાવાદ.
વીરશાસન” તા. ર૭-૬-૨૭. ઝવેરી ભેગીલાલ ધળશાજી ( કવિ રસિક) ના પ્રમુખપણ નીચે.
“વીરશાસન તા. ૮-૭-૨૭ ઉપરથી. ૧૬ “મુંબઈમાં તૈયાર તથા વાયદાનું ખાંડ બજાર બંધ રાખવામાં આવ્યું. ”
“વેપાર સમાચાર ” તા. ૨૫-૬-૨૭ ઉપરથી. ૩ દિલસેજીના પત્રો – ૧ ભાવનગરથી શાહ કપૂરચંદ ઠાકરશી લખે છે કે –
જન્મ મરણ તે હમેશાં થયા જ કરે છે પણ મહાપુરૂષના મરણ માટે શેક કરવા જેવું હોય છે. તદૃન-નિ:સ્વાર્થ પણે ઘરના રોટલા ખાઈ આત્મભોગ આપી પારમાર્થિક કાર્ય કરનાર નરરત્ન જનમાં જે કોઈ હોય તે તેમાં પેલો નંબર વેણીચંદભાઈને જ ગણાતું. વળી પત્થરને પણ પીંગળાવી મદદ મેળવનાર પણ જિન કેમમાં વિરલા પુરૂમાં પેલી પંક્તિમાં વેણચંદભાઈ જ હતા. આવા પુરૂષથી સમાજને ઘણું જ ખેટ ગઈ છે. એવા પુરૂષ મળવા મુશ્કેલ છે. પારમાર્થિક કાર્ય માટેની એમની ધગશ, ઉત્સાહ અને આગ્રહ પ્રશંસાપાત્ર હતા, તેમજ પોતાની નિયમિત ધર્મકિયા, વ્રત, જપ, તપ, યાત્રા, પ્રતિક્રમણ, પોસહ તે ચુકવાજ નહીં. તેમજ દરેક ઉપર સ્નેહભાવ પણ પૂર્ણ, મિલનસાર, કદરદાન પણ હતા. સાદાઈ પણ તેટલી જ. માન અપમાનની અપેક્ષા નહીં. વિશ્વાસુ પણ પુરા. વિધિની બળવત્તા પાસે મનુષ્યને ઈલાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com