________________
૨ શેઠ વનમાળી બહેચરભાઈના પ્રમુખપણું નીચે પાલી
તાણુ. તા. ૨૫-૬-૨૭. ૩ શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ તરફથી ગુરૂકુળ મંડળના. સુપ્રી શંકરલાલ ડાહ્યાભાઈ વિગેરે. પાલીતાણું
તા. ર૭-૬-૨૭. ૪ તેજ ગુરૂકુળની વ્યવસ્થાપક કમિટી, હા. . સેકેટરીઓ ફકીરચંદ કેશરીચંદ ભાણુભાઈ અને લલ્લુભાઈ
કરમચંદ દલાલ-મુંબઈ, તા. ૨૭-ર૭. ૫ જૈન સંઘ હા. કેશવલાલ પુંજાભાઈ ખેરવા.
તેમના માનમાં બજાર બંધ રાખે. જેઠ વદ-૧૩ બપોરે આચાર્યશ્રી વિજય મેઘ સુરીશ્વરજી તથા વૃદ્ધ મુનિરાજશ્રી. મેતીવિજયજી વિગેરેની હાજરીમાં દેહરાસરમાં પંચ કલ્યાણકની પૂજા ભણાવવામાં આવી. આખો દિવસ ધર્મધ્યાનમાં ગાળ્યો.” ૬ પં. કનકવિજયજી મહારાજના નેતૃત્વ નીચે જનરલ
સભા-ઝીંઝુવાડા, જેઠ વદિ ૧૩. ૭ શાહ પોપટલાલ રૂપચંદના પ્રમુખપણું નીચે મુરબાડ, તા. ૨–૬–૨૭
તેમના અંતરાત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ, એવી પ્રાર્થના શાસન દેવતા પ્રત્યે અત્રેના સંઘ તરફથી ઉભા થઈને કરવામાં આવી હતી.” ૮ શ્રી વેરાવળ નિવાસી શેઠ ગોવિંદજીભાઈ ખુશાલના પ્રમુ
આપણું નીચે ૧ જેન એસેસીયેશન ઓફ ઈન્ડિયા, ર જીવદયા મંડળી, ૩ થશે. જે. ગુરૂકુળ, ૪ જૈન સ્વયં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com