________________
૧૦૧
પરિશિષ્ટ.
૧. દિલગીરીના તારે. ૧ વહોરા અમરચંદ જસરાજ–ભાવનગર, ૨ દેશી કુંવરજી આણંદજી– કે ૩ શાહ ડાહ્યાલાલ હકમચંદ–જુનાગઢ. ૪ શેઠ જમનાભાઈ ભગુભાઈ– અમદાવાદ,
તેમને આત્મા અખંડ શાંતિમાં રહે.” ૫ રાજા વિજયસિંહ, નવકુમારસિહ, જયકુમારસિંહ
દુધેરિયા-અજિમગજ.
તેમના કુટુંબ પ્રત્યે અંતકરણની દિલસોજી દર્શાવીએ છીએ.” ૬ શેઠ દામોદર નાનજી, એ. સેક્રેટરી, ઘી મરચંટ એસે
સીયેશન–મુંબઈ. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે, આજે મૂડી (ઘી) બજાર બંધ રાખવામાં આવ્યું છે.” ૭ જેન કેન્ફરન્સ–મુંબઈ.
સદ્ગતના આત્માને અખંડ શાંતિ ઇચ્છીએ છીએ.” ૨. શોકદર્શક સભાઓ ૧ ચીંચપલ્લી જન સંઘ-મુંબઈ તા ૨૫-૬-ર૭. - હેવાલ મોકલનાર શેઠ ભગવાનદાસ મીઠાભાઈ એન્ડ બ્રધર્સ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com