________________
હું તમને એક કર્મોગી શ્રાવક તરિકે ઓળખી શકયો છું અને તેથી સામાન્ય વિચારમાં મતભેદ પરસ્પર હોવા છતાં તમારા અનેક સંસ્થાના પશે તમારા ગુણને પ્રકાશિત કરી ગુણાનુરાગ વૃદ્ધથશે તમને આ પુસ્તક અર્પણ કરું છું.
ઈત્યે ૩૪ અર્ણ મહાવીર શાન્તિ: રૂ વિ. સં. ૧૯૭૧ માઘ શુદિ ૧. મુ મધુપુરી (મહુડી).
લે. બુદ્ધિસાગર સૂરિ તાલુક-વિજાપુર, દેશ-ગુજરાત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com