________________
૫૪
જાતના પ્રયત્ના કર્યા છતાં તેમાં કદ્દી કાઈને ફાવવા દીધા નથી. માત્ર છેલ્લામાં છેલ્લે આ પુસ્તકની શરૂઆતમાં આપેલા ફાટા સુરતમાં મહા મુશ્કેલીથી લેવા.
તેમના પેાશાક ને દેખાવ ઘણા જ સાદા હતા. એટલું જ નહીં, પરંતુ આહાર અને ભાષા પણ એવી જ સાદી હતી. એકદર બધી રીતભાત સાદી જ હતી. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે જૈન વે મૂ॰ સંઘમાં વેણીચ ંદભાઇની ખ્યાતિથી કાઇક જ અજાણ્યુ હશે. એટલે ઘણાખરા મનમાં જરૂર માને જ કે “આવે માણુસ ડાળ દમામદાર હશે” પર ંતુ જ્યારે નજરે જુએ ત્યારે આશ્ચર્ય પામે કે “ વેણીચંદ સુરચંદ, તે આ ! ! ! ”
*
પોશાકમાં ખડી, અ’ગરખું, ખેસ, સાધારણ ધાતિયું', અને માથે પાઘડી અને પગમાં કંતાનના સાદા માજા? આ તેમના પેાશાક હતો.
તાપણુ એટલું તેા કહેવું જ પડશે કે-વૈદ્યકીય દ્રષ્ટિથી આહાર-વિહાર–અને નિહારના નિયમા તેઓ સાચવી શકતા નહીં. માત્ર જૈન ધર્મની દ્રષ્ટિથી ભક્ષ્યાભક્ષ્યના વિચાર તથા સંયમની ષ્ટિથી તેઓ આહાર-વિહાર અને નિહારની પ્રવૃત્તિ કરતા હતા. પરંતુ માટે ભાગે તપશ્ચર્યા જ તેમને અનેક ચામાંથી બચાવી લેતી હતી. તથા કામકાજમાં સખ્ત પરિશ્રમથી શરીર કસાયેલ રહેતું હતું, તથા ખારાક ઠીક લઈ શકતા હતા. તાપણુ દૂધના ખારાક એ તેમનું મુખ્ય જીવન હતું. છતાં તેમના શરીરને ઘસારા તા જણાતા જ હતા. અને છેવટના વર્ષીમાં એકાએક - જ્યારે ઘસારા લાગ્યા, છતાં લગભગ ૭૦ વર્ષ જેટલું જીવન ટકવું, એ આવુ ન ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com