________________
૮૩
કારણ કે ધાર્મિક પ્રવૃત્તિઓને તેઓ હમ્મેશાં પડેલા ન અ રનું અને ખીજી પ્રવૃત્તિએને બીજા નખરનું સ્થાન આપતા હતા, તેના ઘણા પુરાવા મળી શકે છે. કેઈપણુ ખાતામાં કેાઈના તરથી સારી રકમ ભરાવાની આશા હાય કે આશા આપી હાય, અને તેને માટે અમુક વખત કે દિવસ નક્કી કરવામાં આવ્યું હેય, છતાં જો તે દિવસ કે વખત પેાતાના ધાર્મિક કૃત્યો માટેના હાય, તે ત્યાં જવાનું તે વખતે તેા મુલ્તવી જ રહે. પછી અથવા પહેલાં જે થાય તે ખરૂં. આ ખાખત તેઓ ઘણી વખત ખેલતા પણ હતા કે- ધ સાધન ખરામર હાય તાજ એવા સારાં કામા માટેને પ્રયત્ન પણ વધારે સફળ થાય, અન્યથા તેમાં જોઇએ તેવી સફ્ળતા ન મળે.
""
૮. સાદાઇ.
આમ આ પુરુષનું અનેક ઘટનાઓથી ભરેલું સૉંગીન જીવન જણાય છે. મલખત્ત આ જમાનાની માફક નાની વાતને મેટી કરી મતાવવાની તેમને ઇચ્છા ન્હાતી. અથવા તેમને જે સંસ્કારાના વારસા મળ્યા હતા તે તેવા નિરાડં ખરી હતા. આ જમાનાના માણસ આટલી બધી પ્રવૃત્તિવાળા હાય, અને અંગત જીવન ભારે ચાકસાઇ ભરેલું જીવે, તે તેને માટે મેટાં મોટાં પુસ્તકા લખાય, અને છાપાંઓમાં તેમની સ્તુતિનાં કોલમના કાલમા આવે, તથા તેના અનેક સ્મારકેા તથા કીર્ત્તિચિહ્નો ઉભાં થઈ જાય. માનપાના તા કદાચ હિસાબ જ ન રહે. પરંતુ આ સાદા અને નિરીહ પુરુષને પાતાને જ તે પસંદ ન્હાતું. પોતાની જાહેરાત કે ગુણાનુવાદથી તે ભાગતા ફરતા હતા. તેમના ફોટા લેવા માટે અનેક વ્યક્તિઓએ અનેક વાર અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com