________________
૮૫
૯. સ્વભાવ.
તેમના સ્વભાવ ખાસ કરીને કરકસરવાળા હતા. પાતાના ઘરનાં નાણાંના નકામા કે વધારે પડતા વ્યય ન થઈ જાય તેની તે કાળજી સા કેઇ દુનિયામાં રાખે છે, પરંતુ સંસ્થાઓના ખર્ચોમાં પણ તેઓ ખાસ ક્રાળજી રાખતા હતા. મુસાફરીમાં, જવા આવવામાં જ્યારે ને ત્યારે મજુર કર્યા જ છે, ગાડી કે ટ્રામમાં બેઠાજ છે, ભીડ કે અડચણ હાય કે ન હેાય, પણુ થર્ડ કલાસ ઉપરાંત ટીકીટ લીધી જ છે, કે એવું કશું જ નહીં.
વાત
તે સૂવા બેસવાનું ઘણે ભાગે ઉપાશ્રયે કે પાઠશાળામાં જ રાખતા હતા. ઘર તે હતું પણ ઘરની દરકાર કાને ? શરીરની નહીં, ત્યાં ઘરની કેાને પડી હાય ? તેા પછી બીજી ચીજોની શી દશા છે ? તેની સંભાળની તે વાત જ શી ? પોતાનું શું છે? કયાં છે? ને ક્યાં નથી ? એ યાદ પણુ કાને હાય ? ઠીક છે,સચવાય તેટલી ચીજો સચવાય, ને જાય તેટલી ભલે જાય. કાઈ વળી સાચવે તો સચવાય, નહીંતર થતું હોય તેમ થાય. આ પેાતાની ચીજોને માટે છે. સંસ્થાને માટે તેમ નહી. તે ખાખત જો તેમના જાણવામાં આવે તે જરૂર તેની કાળજી માટે પાકી ભળામણુ કરે. સંસ્થાઓનાં કામમાં તા જરાયે ગલત નહી. શરીરમાં જેટલી શક્તિ હાય તેટલે પરિશ્રમ ઉઠાવીને કામ કરતા હતા. સખ્ત લાંખી લાંબી મુસાફરી કરતા હતા. મેાડી રાત સુધી કામ કરતા હતા. ટપાલ પુષ્કળ આવે તેના લાંખા લાંખા જવાબ લખાવવા, ફ્રેંડને માટે ખાતાના ઉદ્દેશ માળવા, એ ઘણુંખરૂં લાંખા લાંબા કાગળા હતા. તેથી ટપાલનું કામ ઘણું વધી પડતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સમજાવી નાણાં લખીને જ કરતા એટલે મેાડી રાત
www.umaragyanbhandar.com