________________
૮૧
જ
પેાતાના જીવનવ્યવહારમાં તેઓ જીવદયા બહુ જ જાળવતા હતા. વાળવા માટે સુંવાળી સાવરણીઓના ઉપયાગ કરતા અને કરાવતા, તથા ટાક રાખી મહારગામ પણુ મોકલતા હતા. પુંજવા [પ્રમાના]માટે તેવી જ રીતે પુંજણી [પ્રમાની]ના સ્ટાક રાખતા હતા.થાળી ધાઇને પીતા હતા,ને પેાતાના વ્યવહારમાં વપરાશનું પાણી અચિત્ત જ વાપરતા હતા, અને તે પણ છુટ્ટી જગ્યામાં.[પાઠશાળામાં અચિત્ત પાણી મોટા પ્રમાણમાં કરાવવામાં આવે છે, જેથી સાધુસાધ્વી તથા મુસાફર યાત્રાળુઓ સારા લાભ લઇ શકે છે].
કદાચ કાઇ નેાકર મિચારી થાકીને કે કંટાળીને કામ અધુરૂં કરે, કે પડતું મૂકે, તેા તેને ઠપકા તા આપે જ, પણ તેના પગાર કાપવા વિગેરે છેવટની હદ સુધી જતા ન્હાતા, તે જીવદયાના આ વિચારથી જ મજુર પાસે ભાર ઉપડાવવામાં પણ દયાને ક્ષતિ પહોંચે છે એમ તેઓ માનતા હતા, અને એ ઉદ્દેશથી ઘણી વખતે જાતે જ ગાંસડા પાટલા ઉપાડી લેતા હતા.
૭ ભાવના.
આ રીતે તપ, ક્રિયાનુષ્ઠાન, પૂજા—શક્તિ, સામાયિક, દેવદન, તીયાત્રા, જ્ઞાનાભ્યાસ, ખીજા માટે ધાર્મિક સગવડા પુરી પાડવાની કાળજી અને તેને અંગે અનેક ખાતાં ઉઘાડવાની પ્રવૃત્તિ, તેના વહીવટો, તેના પ્રચાર, આ બધી ધર્મીમય-શુદ્ધ પ્રવૃત્તિઓમાં રહેવા છતાં, હમ્મેશ તેમના મનમાં એમ જ રહ્યા કરતું હતું કે “ અરેરે ! જીવનનું સા ય કાંઈ થતું નથી, ક્ષણ લાખેણી જાય છે. એક ક્ષણ પશુ શ્રી વીતરાગધર્મની આરાધના વિના શુમાવાય જ કેમ ?” એમ ઘણી વાર ખેલતા હતા.
re
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com