________________
૭૯
તેમણે વિધિપૂર્વક કરી હતી. પર્યુષણા પમાં તે અટ્ઠાઇ અને સાથે ચાસઠ પહારના પાષધ હાય જ. અને વળી પ્રતિક્રમણ તથા દરેક ક્રિયા ઉભા રહીને વિધિપૂર્વક કરવાની જ. ઉપધાન તપ પણ તેમણે કરેલ છે.
ઉપરાંત, સંવત્ ૧૯૮૧ ની સાલના ચામાસામાં પાલીતાામાં રહી તેમણે માસક્ષપણ ( એક માસના ઉપવાસ ) કર્યુ હતુ, અને તે ઘણીજ સારી રીતે સમાધિ પૂર્વક પૂર્ણ થયું હતું.
અહિં વાચક મહાશયેાને યાદ આપવું જોઈએ કે–જે વખતે પાલીતાણામાં વેણીચ’દભાઈને ઉપરનું ખાસ માસક્ષપણુ ચાલુ હતું તેજ વખતે દિલ્હીમાં ગાંધીજીએ હિંદુ-મુસલ્માનની એકસપી માટે ૨૧ ઉપવાસ કર્યો હતા. સાધારણત: તેમને પથારીવશ રહેવું પડતું હતું, અને ડાકટરોની પુરતી સારવાર અને સભાળ રાખવામાં આવતી હતી, તથા એ તપ, ઐહિક હેતુ માટે હતા.
ત્યારે તેજ વખતે વેણીચંદભાઈ માત્ર આત્મકલ્યાણનાજ ઉદ્દેશથી માસક્ષપણુ કરી રહેલા હતા. અને તે પથારીમાં પડયા રહીને નહીં, પરંતુ આવા માટા તપ છતાં ખીજા તપસ્વીઓની વૈયાનૃત્ય અને સારસભાળ માટે નીકળી પડતા હતા. તેમને ઠંડક માટે ચંદન વિગેરે શરીરે ચાપડતા હતા. તથા પાષધ વિગેરે વ્રતધારી તથા તપસ્વીઓનાં પારણાં-ખાનપાન તથા
ષષાદિકથી ભક્તિ કરવામ જરા પણ કચાશ રાખતા નહીં. તથા તપસ્વીઓને પારણાં તથા અતરવારણાં પેાતાને સેાડે કરાવવાના આગ્રહ શખતા હતા અને તે પ્રમાણે કરાવતા હતા. સાધારણ રિવાજ પ્રમાણે આવા મોટા તપના પારણા વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com