________________
પટ્ટ
છપાઇ, કાગળા, માઈંડીંગ વગેરે સારા પસંદ કરવામાં આવે છે, અને શુદ્ધિ તરફ પુરતું ધ્યાન અપાયછે. પુસ્તકની મિત્ લગભગ પડતરજ રાખવામાં આવે છે, કારણ કે તેમાંથી કમાણી કરવાના ઉદ્દેશ રાજ્યેાજ નથી.
આ પુસ્તકાના પ્રચાર આખા હિંદમાં ગામેાગામ થાય છે, અને કેટલીક કાપીએ જર્મની, ઇટાલી, વિગેરે યુરાપના પ્રદેશેામાં પણ માકલી છે. લેાકેા પણ પુસ્તકો જત્થાબંધ મગાવે છે. આ ખાતું ખાલવામાં સમ્યગ્ જ્ઞાનના પ્રચારના જ પ્રધાન ઉદ્દેશ છે. વેણીચભાઈના હૃદયમાં જ્ઞાનપ્રત્યે કેટલી ભક્તિ હતી? તે આ જ્ઞાનને લગતા છ સાત મોટાં મેટાં ખાતાં ઉપરથી જોઇ શકાય છે.
૧૭. સ્કાલરશિપ ખાતું. ( સંવત્ ૧૯૫૯. )
આ ખાતામાંથી મ્હેસાણા પાઠશાળાના લાયક વિદ્યાથી આને ચૈાગ્યતા પ્રમાણે પ્રમાણમાં વત્તી આચ્છી Ăાલરશિપ અભ્યાસમાં ઉત્તેજન ખાતર આપવામાં આવે છે, જેથી કેટલાક વિદ્યાર્થીઓ ઉત્સાહથ સારા અભ્યાસ કરી શકે છે.
૧૮ વ્હેસાણામાં ઉપાશ્રય.
ત્યાગમૂર્ત્તિ શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી લગભગ રૂ. દશથી પંદર હજાર એકઠા કરી આ ઉપાશ્રયના મકાનના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. સ્પૈસાામાંથી પશુ ઘરદીઠ ફાળો ઉઘરાવવામાં આવ્યા હતા. પરિણામે રૂા. ૪૦૦૦૦) ના ખર્ચે શા. ઘેલાભાઇ કરમચંદ, શા. કસ્તુરચ’-વીરચંદ અને શા. સુરચંદ મેાતીચંદ્રની મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com