________________
પ
૧૫. મુંબઈનુ જ્ઞાનખાતુ, (સંવત્ ૧૯૫૮.)
આ ખાતામાંથી ગમે તે સ્થળે મુનિમહારાજાઓને જ્યાંથી મળી શકે ત્યાંથી મેળવી આપીને જ્ઞાનાભ્યાસ માટેના જરૂરી પુસ્તકા પુરા પાડવામાં આવે છે. આ ખાતા તરફથી આજ સુધીમાં હકળ પુસ્તકો પુરા પાડવામાં આવ્યા છે. મુંબઇથી ખહારગામ પુસ્તકા મેાકલવા વિગેરે કામમાં જામનગરવાળા શા. સાલાગર્ચ'દ કપૂરચંદ મદદ કરતા હતા.
૧૬. પુસ્તકો છપાવી પ્રચાર કરવાનુ ખાતુ. ( સંવત્ ૧૯૫૫ માગશર વિદે ૧૩. )
હાલ પુસ્તકા છપાવી જ્ઞાનપ્રચાર કરવાની જે રૂઢિ ચાલુ થઈ છે, તેને અનુસરીને આ ખાતા તરફથી, જૈન ધર્મને લગતાં જુદા જુદા વિષયાના—જેવાં કે-તત્ત્વજ્ઞાન, ક્રિયા–વિધિ, આચાર– વિચાર, સ્તવન–સઝાય, આધ્યાત્મિક, વિગેરે વિષયને લગતા, જૈનશાળાઓમાં અભ્યાસને માટે ઉપયેગમાં આવી શકે તેવાં તથા સ્ત્રીઓને ઉપચેગી થાય તેવાં અનેક જાતનાં પુસ્તકેા છપાવી અલ્પ મૂલ્યે કે ભેટ તરિકે આપીને જ્ઞાનનેા પ્રચાર કરવામાં આવે છે.
આજ સુધીમાં ૫૪ જાતનાં પુસ્તકા ખહાર પડયાં છે, તેમાંનાં ઘણાખરાંની અનેક ભાવૃત્તિએ બહાર પડી ચૂકી છે, એટલે આજ સુધીમાં લગભગ લાખા કાપીએ છપાણી છે, અને તેમાંથી લગભગ એકાદ લાખ તેા જનશાળાએ, લાયબ્રેરીએ તથા મુનિ મહારાજા વિગેરેને સેટ તરિકે અપાઈ ચૂકી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com