________________
४८
પ્રશ્ન જ તે. આજ સુધીમાં મુનિમહારાજાઓ તથા સાધ્વીજીઓએ મળીને લગભગ ૨૦૦)ને આશરે લાભ આપે છે, અને વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, કા, દ્રવ્યાનુયોગના છે અને કર્મગ્રંથાદિક પ્રકરણેને અભ્યાસ કરવાને લાભ આપે છે. પ્રસિધ્ધ વિદ્વાન અને વિવિધ પદવિભૂષિત કઈ કઈ સમર્થ મુનિ મહારાજાએ પણ અત્ર સ્થિતિ કરી ગયા છે.
એકાદ વર્ષ પછી વળી ઉદ્દેશને કાંઈક વિસ્તારવામાં આવ્યું. એટલે કે-“જુદે જુદે સ્થળે જૈન પાઠશાળાઓ ખેલાઈ રહી છે, પરંતુ તેમાં યોગ્ય શિક્ષકે તે જોઈશેજ. માટે શ્રાવક ભાઈઓને પણ અભ્યાસ કરવાની સગવડ આપીએ તે ઠીક.” એ ઉદ્દેશથી સંવત્ ૧૫૫ ના માગશર માસથી ગૃહસ્થ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સગવડ ઉભી કરી, ત્યારથી આજ સુધીમાં લગભગ ૫૦૦) વિદ્યાથીઓએ લાભ લીધે છે, અને તેમાંના ઘણું ખરાએ પોતપોતાની યોગ્યતા, શકિત, સાધન અને સ્થિતિ પ્રમાણે-પંચ પ્રતિક્રમણ ઉપરાંત–જીવવિચાર વગેરે ચાર પ્રકરણે, છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય, મેટી સંગ્રહણી અને ક્ષેત્રસમાસ તથા સંસ્કૃતમાં ડે. ભાંડારકરની પ્રસિધ્ધ અને સંસ્કૃત પડિયે, સાધારણ કાવ્યું, અને વિશેષ અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓએ સિધહેમલgવૃત્તિ તથા કાવ્ય, પ્રાકૃત વિગેરેને અભ્યાસ કર્યો છે. દેશી નામું તથા અંગ્રેજી પણ ઉપગપુરતું શીખવું હોય, તે તેને માટે પણ સગવડ કરી આપવામાં આવે છે.
આ પાઠશાળામાંથી નિકળેલા વિદ્યાથીઓમાંથી જેઓ વ્યાવહારિક લાઈનમાં નથી જોડાયા, તેમાંના ઘણા ખરા મહેસાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com