________________
છે. અને એક માણસ દશાંગ ધૂપથી સુગંધ પ્રસારતા ધૂપષાણુ. સાથે દરેક યુકેમાં ધૂપ કરે છે. અર્થાત્ આ ફંડમાં નાણું ભરનાર તરફથી ઘેરબેઠા ભકિતનિમિત્ત આ ખાતું ચાલે છે. તેના બે ખાતાં છે. અનામત ખાતું અને ચાલુ ખાતું. અનામતનું વ્યાજ ચાલુ ખાતામાં જાય છે, અને તેમાંથી ખર્ચ ચાલે છે. હાલ આ ખાતાની મૂળ રકમ અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીને સોંપી છે. માત્ર તેનું વ્યાજ ચાલુ ખર્ચ માટે. લેવામાં આવે છે.
૭ સિદ્ધાચળજીનું આગખાતું.
(સંવત ૧૯૬૧.) ઉપર આદીશ્વર ભગવાનને તથા ગામમાં હાટે દહેરે કેઈના તરફથી આંગી ન હોય, ત્યારે આ ખાતામાંથી કેસર બરાસ, બાદલ, રૂપાના વરક વિગેરે આંગીને સામાન આપી. મૂળનાયક ભગવાનની આંગી રચાવવામાં આવે છે.
૮ તલાટી ભકિત ખાતું.
(સંવત્ ૧૯૭૭) શ્રી ગિરિરાજ સમગ્ર–સોપાંગ પૂજ્ય છે,–“રવામાં તા . માટે તેની સ્પશના કરતા પહેલાં પ્રથમ શ્રી ગિરિરાજની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી જ તેની સમજ સ્પર્શના માટે ઉપર ચડાય છે. તે માટે “તળાટી ભક્તિ ખાતું” નામ રાખી જુદા જુદા ગૃહસ્થની વતી કેસર તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com