________________
૪૧
૪ એકાદ મુખ્ય પુરૂષને વધારે વ્યાપાક રીતે વજન આપવાથી, ખીજાઓ ઉપરથી ધ્યાન ખસી જઈ એકમાં એકી. કરણ થઈ જવાથી, ભવિષ્યમાં—ખીજા ત્રેવીશ તીર્થંકરાને [જો કે શ્રી મહાવીર પ્રભુ આસન્ન ઉપકારી હેાવાથી તેમની જયંતી ઉજવાય છે, તા પણ ] ઉચ્છરતી પ્રજા કેટલેક અંશે ભૂલે એ ખનવા જોગ છે. અથવા જેટલું મહત્ત્વ ભગવાન્ મહાવીર સ્વામીનું છે, તેટલુ જ ખીજાયે તીર્થંકર ભગવંતાનુ છે, એ ખ્યાલ પણ લગભગ ભૂલાવા માંડે છે. તેમાં પણ માત્ર જન્મકલ્યાશુક જ ઉજવી લેવાતું હાવાથી “ પ્રભુજીનાં પાંચે કલ્યાણુકા ઉજવવાની જરૂર છે ” એ વાત તેા એ વર્ગમાંથી જરૂર ભૂલાતી જાય છે. અહીં એક ખુલાસા કરવા જોઈએ કે–ભાદરવા સુદ એકમના દિવસ જન્મકલ્યાણક તરીકે ઉજવવાના નથી પરંતુ તે ઉજવાય છે તેનું કારણ કઇક જુદું છે.
૫ આધુનિક પુરૂષષ કે જેએની સમાન્યતા લગભગ એકતરફી હાય છે, તેની જયંતીની જાહેર ઉજવણીએના ઉત્તેજક વાતાવરણમાં એક વખત પ્રજાનું ધ્યાન રાકી લેવાથી ભૂતકાળના પરમ પૂજ્ય મહાપુરૂષો ઢંકાઈ જાય, કારણ કે એ ઉત્તેજક વાતાવરણ ખલાસ થતાં અને ઠામ ઠામ એક સરખી પ્રવૃત્તિ જોવામાં આવતાં પ્રજા કંટાળે, એટલે પરિણામે જો કે બધી જયંતી ઝાંખી પડી જાય. પરંતુ તેણે એમુક વખત સુધી પાછલી સ્મૃતિને રાકેલી હાવાથી પ્રજા ભૂલી ગઈ હાય, તેા પછી ચાવીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com