________________
તીર્થકર ભગવંતે સદેવ પૂજનીય છે, પરંતુ તેઓના જીવનના આ મહત્વના પાંચ પ્રસંગેને દિવસે તેઓ સુવિશેષ પૂજનીય છે. કારણ કે આ પાંચ પ્રસંગે વિના તીર્થંકરપણને સંભવજ નથી રહેતે. એટલે આ પાંચ પ્રસંગે જ તીર્થકરોના તીર્થકરપણામાં ખાસ કરીને વધારે મદદગાર છે. માટે તે પ્રસંગેએ સુવિશેષ ભકિત કરવી જોઈએ, એ ભકતો માટે તે અનિવાર્ય થઈ પડે છે. આ રીતે ચોવીશ તીર્થકોનાં મળીને ૧૨૦ એક સો વીશ કલ્યાણુક એક વર્ષમાં થાય છે. દાખલા તરીકે–મહાવીર સ્વામીના કલ્યાણકના પાંચ દિવસે-અષાડ શુદિ દ યવન, ચિત્ર શુદિ ૧૩ જન્મ, કારતક વદી ૧૦ દીક્ષા, વૈશાખ શુદિ ૧૦ કેવળજ્ઞાન, આસો વદ ૦)) નિર્વાણગમન.
આ મહાન દિવસેને માટે પ્રાચીન કાળથી જ “કલ્યાણક” એવે આ શબ્દ જાયેલ છે. તે કલ્યાણકના દિવસે ઉજવવાના ભવ્ય અને સર્વોત્તમ પ્રકારો પણ શાસ્ત્રમાં નક્કી કરવામાં આવેલા છે. આ જનાઓને જનસમાજને માટે જે ઉપયોગ છે, તે માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રના સૂમ નિયમો જાણવાથી સમજી શકાય તેવો છે. ઉપરાંત આ ચેાજનામાં પૂર્વ પુરૂષે કેવા સૂક્ષમ તોથી જ્ઞાત હતા? તેને પુરેપુરો ખ્યાલ આવે છે.
હાલની જયંતીઓ લગભગ આ જાતની યોજના છે. “જયંતી શબ્દ ઘણે ભાગે વૈદિક ધર્મના ઉત્સવમાં પ્રચલિત હતું અને છે. પરંતુ તેમાં તે ઉજવવાનો પણ પ્રકાર હાલની જેમ તે હતો જ નહીં. આપણામાં હાલ ઉજવવામાં આવતી જયંતીએથી એકંદર શાસનને કયા કયા નુકસાન છે ? તે પ્રસંગોપાત્ત સંક્ષેપમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com