________________
૩૩
•
પણ રસાડા ખાતુ, ગિરનારજીની તલાટીનું રસાડું, શોશ્વરજીની ભાજનશાળા, આણંદજી કલ્યાણજીને મદદ, કાન્ત્ રન્સને પણ મદદ આપી શકાય તેટલી આપવી, જૈન શ્વે. શ્રાવકાને લગતુ ખાતુ, જેમાંથી સીદાતાઓને મદદ થઇ શકે. વેણીચંદભાઇનાં કામને આટલીજ મર્યાદા નથી. જૈનસઘના ક્ષેત્રથી બહાર પણ તેઓ ગયા છે.
૫ સઘના ક્ષેત્ર બહારનાં કામા તેમાં છપ્પનિયા દુકાળમાં મદદ, વાડીનું અન્નગૃહ, ગરીમ ધર્માદાખાતુ, સાધારણ રીતે પાઠશાળામાં ઔષધો રહેતો હતાં અને રહે છે, જેથી કરીને ગમે તે કેાઈને જોઇતુ હાય તા આપી શકાય. ૬ અને છઠ્ઠા વર્ગમાં–સામાન્ય પ્રાણીની દયાનાં ખાતાંના સમાવેશ થાય છે તેમાં-પાંજરાપોળ અને ખાડાઢારને પણ વેણીચ દભાઇની મદદ હાયજ. કસાઈ પાસેથી પશુએ છેાડાવવાનું જીવયા ખાતુ, માછલાખાતુ, કુતરાના રોટલા અને પારેવાની ચણ ખાતું, વિગેરે વિગેરે.
આ રીતે જિનમ ંદિર વિગેરે દન, જ્ઞાન અને ચારિત્ર આરાધન તથા જૈનસ ંઘની વ્યવસ્થાના વિભાગેાથી માંડીને માનવસમાજ અને છેવટે પ્રાણીવના હિંત સુધી તેમનાં કામેાના પ્રવાહ પહોંચે છે.
આમાંનાં ઘણાંખરાં ખાતાંના વહીવટ પાઠશાળા સાથે છે, કેટલાંકના વહીવટ શ્રેયસ્કર મંડળના વહીવટમાં છે, કેટલાંકના વહીવટ પાલીતાણાની શાખામાં અને કેટલાંકના વહીવટ મ્હેસાણા સથ્થકથી ચાલે છે. કેટલાંક ખાતાંઓ ખીજા કાર્ય વાહકાએ ઉપાડેલા તેમાં વેણીચંદભાઇની પુરતી મદદ ભળેલી છે, જેમ કે
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com