________________
તીર્થમાં-(સિદ્ધાચળજીને સૌથી પહેલું સ્થાન હોયજ.) સિદ્ધાચળનું–ફૂલ ધૂપ ખાતું, નિત્ય આંગી ખાતું, આશાતના દૂર કરવા ખાતું. તળાટીની ભકિત, રખેપાની હલચાલ, વિગેરે વિગેરે, આબુ ઉપર આંગીખાતું, ગિર
નારજી, તારંગાજી, વિગેરેના જીર્ણોદ્ધારની ટીપ. ૨ બીજા વર્ગમાં-મુનિ મહારાજાઓ અને ચારિત્રધર્મ તથા તપને લગતાં ખાતાઓને સમાવેશ થાય છે. તેમાં–સાધુ સાધ્વીનાં ઉપકરણ ખાતું, સાધુ સાધ્વીના ઔષધોપચાર ખાતું, પુસ્તકો લખાવી આપવાનું ખાતું, પુસ્તકો મંગાવી આપી પૂરા પાડવાનું ખાતું, શ્રાવક શ્રાવિકાનાં ઉપકરણે ખાતું, દીક્ષા લેનારના કુટુંબને સહાયક ખાતું, દીક્ષામોત્સવને લગતું ખાતું, આંબિલ વર્ધમાન તપની ઓળી ખાતું, તપસ્વીઓની વૈયાવચ્ચ ખાતું, ઉપધાન ખાતું, મહે.
સાણા ઉપાશ્રય, મુનિ મહારાજાઓને માટે ઉપયોગી ખાતું. ૩ ત્યાર પછી ત્રીજા વર્ગમાં-જ્ઞાનાભ્યાસને લગતાં ખાતાં આવે
છે. તેમાં મહેસાણા પાઠશાળા, પુસ્તકે ભેટ આપવાનું ખાતું, છપાવી વેચવા ખાતું, મુંબઈ જ્ઞાનખાતું, સૂકમ પ્રકરણાર્થ બેધ પાઠશાળા ખાતું, આગોદય સમિતિ, બનારસ પાઠશાળા, કેળવણી ખાતું, તેમાં–ઉપદેશક ખાતું, ર્કોલરશીપ ખાતું, ઈ. નામ ખાતું, બહારની જેન શાળાઓને મદદ આપવા ખાતું, રવિસાગરજી જૈન વિદ્યાશાળા, કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળા, જેન વિદ્યાર્થીઓને કપડાં ખાતું, જ્ઞાન ખાતુ. ૪ ત્યાર પછી જેન ધર્મને લગતાં બીજા કેટલાંક ખાતાં,
જેવાં કે-મહેસાણામાં મેમાનનું રસોડા ખાતું, પાલીતાણામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com