________________
૧૪
પરસનખાઈ ધર્મિષ્ઠ અને તપસ્વી હતા. અવારનવાર કંઇને કંઇ તપ તેમને ચાલુ ડાયજ. તેમને સ્વભાવ ભલે હતા અને પતિની ઈચ્છાને આજ્ઞા ગણી ખરા દીલથી તેમની સેવા કરતા હતા. આય સ્રીઓમાં વારસાથી ઉતરી આવેલા પતિભક્તિ વગેરે પતિવ્રતા સ્ત્રીને છાજતા ગુણ્ણા જે પ્રમાણમાં જોવામાં આવે છે તેવા પ્રમાણમાં ઘણી વખત પુસ્તકાના અભ્યાસ કરનારી સ્ત્રીઓમાં આજ કાલ જોવામાં આવતા નથી. એ ઉપરથી એમ સમજાય છે કે સતનના સંસ્કારી વારસા અને આજીમાજીના સહવનના વાતાવણુ સાથે ગુણૈાની ખિલવણીના જેટલે આધાર છે તેટલા આધાર કેવળ પુસ્તકાના અભ્યાસ ઉપર નથી. અથવા જે અભ્યાસથી સર્તન ન ખીલે તે વાસ્તવિક રીતે અભ્યાસ જ નથી.
આજ કાલના યુવાની માફ્ક આ દુપતીનું દાંપત્ય જીવન અસંયમી હાતું. બન્ને સચમ સમજતા હતા, અને જેમ અને તેમ સચમમાં રહીને તીવ્ર આસક્તિ વિના, અપ્રસન્ન ચિત્ત વિષયસેવન કરતા હતા. અને તેને મનોવૃત્તિમાં એ ભાવના સતત જાગ્રુત્ રહેતી હતી કે—ઉદયમાં આવેલાં ભાગાવળીક સૌને કાઇને કોઇ સંજોગામાં ભાગવવાં પડે છે. વાસ્તવિક રીતે તે તે રાગજ છે ભાવરાગ છે. ” તેથી જેમ અને તેમ તેના ત્યાગ તરફજ તેઓનું વલણ રહેતુ હતું. આ વાતની સત્ય સામિતી તેમના જીવનમાંથીજ કેવી રીતે મળે છે, તે આપણે તપાસીયે. જ્યારે પરસનખાઈ ગુજરી ગયા તે વખતે વેણીચ ઢલાઇની ઉમ્મર ૩૩ વર્ષની હતી. તેમના કુટુંબ, સ્થાનિક પરિસ્થિતિ અને રિવાજ પ્રમાણે વેણીશ દભાઇ બીજી વખત લગ્ન કરવા ઇચ્છે તેા કરી શકે તેમ હતું. સગાસબંધીઓ તથા કુટુંબીઓ તે વિષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com