________________
પ્રકરણ ૯ મુ ]
છે. શિવાજી ચત્રિ
k
કડવાશ ઊભી થઈ હતી. કયા પક્ષ કયાં સુધી સત્તામાં રહેશે તે કાઈ કહી શકે એમ નહતું. મહારાજ પશુ આદિલશાહી દરબારની આ સ્થિતિ જાણુતા હતા પશુ એમણે તે આવેલી તક સાધી લીધી. આવી રીતે મહારાજે ગાવળકાંડા અને બિજાપુર સાથે સલાહ કરી. આ તહનામા મુજબ ાપલ, ખેલવાડી (ખલારી ), જીજી વગેરે પ્રાન્તા શિવાજી મહારાજે કબજે કર્યાં હતા. તેના ઉપરથી આદિલશાહી સુલતાને પેાતાના હક છેાડી દીધા.
૭. નેતાજી પાલકરની શુદ્ધિ.
મહારાષ્ટ્રના પ્રતિહાસમાં અને શિવાજી મહારાજના ચરિત્રમાં નેતાજી પાલકરનું નામ તે અમર છે. આ સરદારે મહારાષ્ટ્રની ભારે સેવા ઉડાવી છે. મુસલમાની સત્તાએાની જામેલી જડ ઢીલી કરવામાં શિવાજી મહારાજને અનેક યાદ્દાઓએ મદદ કરી છે. તે બધામાં જે પુરુષા માખરાનું માન ભોગવી શકે તેમની પક્તિમાં આપણે નેતાજીને મૂકી શકીએ. આ સરદારે કરેલી સેવાએ આ પુસ્તકના પ્રકરણેામાં અમે જણાવી ગયા છીએ. મિરઝારાજા જયસિંહ શિવાજી મહારાજને જીતવા દક્ષિણમાં આવ્યા હતા ત્યારે નેતાજીને સમજાવીને, ભારે લલચાવનારી લાલચ આપીને મુગલાઈમાં લઈ ગયા હતા. ત્યાંથી એને ઔરંગઝેબે લશ્કર આપીને હિંદુબહાર લડાઈ કરવા માકલ્યા હતા. ત્યાર પછી એને વટલાવીને મુસલમાન બનાવવામાં આવ્યા હતા. હિંદુત્વ માટે જેણે મુસન્નાની સત્તા સામે માથું ઊંચકયું હતું, જેણે શિવાજી મહારાજના વાવટા નીચે અનેક લડાઇએ લડીને મુસલમાનને અનેક વખતે મહાત કર્યા હતા, તે નેતાજી પાલકરને વટલાવવામાં આવ્યા હતા. મુગલાઈ સત્તાનું પેટ ભરીને સુખ અનુભવ્યા પછી નેતાજી નાસીપાસ થઈને ફરી પાછા પોતાના જૂના શેઠને શરણે આવ્યેા હતેા. જ્યારે એ શિવાજી મહારાજન લશ્કરી અમલદાર હતા ત્યારે લેાકા એને ‘ ખીજો શિવાજી ' કહીને માન આપતા. એ જબરા મહત્ત્વાકાંક્ષી હતા પણ એની મહત્ત્વાકાંક્ષાના પ્રમાણમાં એ જીવનમાં યશસ્વી નીવડ્યો નહતા. એણે શિવાજી મહારાજની સેવા કરી, આદિલશાહીની ઝૂસરી પશુ ગરદન ઉપર સ્વીકારી હતી અને મુગલાઈ તે દમામ પશુ અનુભવ્યા હતા. આ ત્રણે સત્તાના અનુભવ લઈ આખરે એ મુગલાઈ છેડી મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ પાસે આવ્યા. પેાતાથી વિખુટા પડેલા, દુશ્મનના દળમાં જઈ ભરાયેલા, પણ એક વખતના પેાતાના સરદારને શિવાજી મહારાજે પા સ્વીકાર્યાં. એને હિંદુ ધર્મમાં આવવાની ઈચ્છા હતી. જેવો રીતે ખજાજી નિબાળકરની શુદ્ધિ કરી મહારાજે એને વટલેલા મુસલમાન મટાડીને હિંદુ બનાવ્યા તેવીજ રીતે આ ઇતિહાસપ્રસિદ્ધ નેતાજી.પાલકરને પણ મહારાજે શુદ્ધ કરી હિંદુ ધમ માં લેવડાવ્યા.
પ્રકરણ ૯ સુ
૧. બ્યુકાજી રાજા ભોંસલે.
૨. 'કાજી રાજા અને હણુમ તેને અણુબનાવ. ૩. રઘુનાથપત હણુમ તેનું મુત્સદ્દીપણું. ૪. શિવાજી મહારાજની કર્ણાટક ઉપર સવારી.
૧. વ્ય કાજી
પુ. સુમલાને મનાવ્યા.
૬. મહારાજને નિર્ખાર.
૭. ચડાઈની તૈયારી.
૮. હૈદરાબાદમાં શિવાજી મહારાજની પધરામણી. રાજા ભોંસલે.
છત્રપતિ શિવાજી મહારાજના પિતા સિ’હાજી રાજા ભોંસલેએ સ. માહિતની કન્યા તુકાબાઈ સાથે ખીજું લગ્ન કાનુ' આપણે શરૂઆતમાંજ વાંચી ગયા છીએ. સિ'હાજી રાજાની પહેલી ઓ જીજાબાઈ તા પોતાના પુત્ર શિવાજી રાન્ત સાથે પૂનામાંજ રહેલાં અને તુકાબાઈ સિંહાજી રાજાની
શ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com