________________
પs
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ હતો અને આ બાબતમાં એમણે પિતાના પ્રધાને અને બીજા મુત્સદ્દીઓની પણ સલાહ લીધી હતી. આ નક્કી કરેલી બેઠકેની ગોઠવણ હંમેશને માટે દરેક દરબારના સંબંધમાં નક્કી કરવામાં આવી હતી.
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ૧. મેરેપંત પેશ્વા મુખ્ય પ્રધાન ( Chief | ૧. હબીરરાવ મહિને સરનોબત સેનાપતિ minister)
(Commander-in-chief) ૨. નિરાજી નીલકંઠ મુઝુમદાર અથવા પતઅમાત્ય ! ૨. રામચંદ્ર ત્રિબક સુમન્ત (Accountant)
(Foreign minister ) છે. અરણજી દત્તે સુરનીસ અથવા પતસચિવ | ૩. રાવજી નિરાળ ન્યાયાધીશ (.Corresponding minister),
( Chief justice ) ૪. દત્તાજી નિંબક મંત્રી (Finance
(Finance | ૪. રધુનાથરાવ પંડિત રાવ
minister ) I (Ecclesiastical minister ) દરબારમાં મુખ્ય પ્રધાન મોરોપંત પેશ્વાએ ૭૦૦૦ હેનથી મહારાજને સુવર્ણસ્નાન કરાવ્યું. નિરાજી નીલકંઠ મુજુમદારે ૭૦૦૦ હેનનું મહારાજને નજરાણું કર્યું. બીજા બે પ્રધાનોએ દરેકે ૫૦૦૦ હોનનું નજરાણું ધર્યું અને એવી રીતે દરેકે પોતાની શક્તિ પ્રમાણે નજરાણાં આપ્યાં. પિોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ એલચીઓએ નજરાણું કર્યા. રાજ્યાભિષેકને ખરચ આશરે ૪ કરોડ અને ૨૬ લાખ રૂપિયા થયાનું શ્રો. સભાસદ જાહેર કરે છે. . રાજ્યાભિષેક સમારંભમાં આખા ભરતખંડના નામાંકિત વિદ્વાનો, મહાન સાધુસંત, નામીચા ફકીરે વગેરેને મહારાજે આમંત્રણ મોકલીને બોલાવ્યા હતા. કાશીના સુપ્રસિદ્ધ સંન્યાસી શીતલપુરી, પિલાદપુરના પ્રસિદ્ધ પરમાનંદ ગોસાઈ અને ત્રિબકેશ્વરના નામીચા નારાયણ પંડિત વગેરે ઘણા આ સમારંભમાં પધાર્યા હતા. મહારાજે આ માનવંતા પરાણુઓને યોગ્ય સરકાર કર્યો હતો.
આ સમારંભને અંગે કેટલાક એવા બનાવો બન્યા છે કે જે જ્યાં સુધી હિંદુસ્થાનો અને હિંદુએનો ઇતિહાસ છવો રહેશે ત્યાં સુધી ઝળકતા રહેશે. આ બનાવ નીચે પ્રમાણે છે.
૧. રાજ્યાભિષેક વગેરે સમારંભ કરી મહારાજે રાજ્યચિહ્નો ધારણ કર્યા અને પોતાના ગુરુ શ્રી રામદાસ સ્વામીનું સ્મરણ હિંદુરાજ્ય સત્તા અથવા હિંદવી સ્વરાજ્ય સાથે કામ કરવા માટે મહારાજે પિતાને વાવટો-ઝંડો ભગવા રંગને રાખ્યો. મરાઠાઓના વાવટાને આજે પણ “ ભગવો ઝંડો ” કહેવામાં આવે છે. - ૨. રાજ્યાભિષેક સમારંભ થયો તે દિવસથી મહારાજે ન શક શરૂ કર્યો. એ શકને “શિવશક' કે શિવાજી શક” કે “છત્રપતિ શક” નામ ન આપ્યું. આ શકનું નામ મહારાજે “રાજ્યાભિષેક ક” આપ્યું. આ નામ ઉપરથી મહારાજની રાષ્ટ્રીય ભાવના ચેખે ચાખી દેખાઈ આવે છે. પિતાની જાતને માટે કીર્તિ કે પ્રસિદ્ધિ મેળવવા માટે મહારાજના પ્રયત્ન ન હતા. પિતાનું નામ અમર કરવાની એમની દાનત ન હતી. એમની ભાવના તે રાષ્ટ્રીય હતી. મહારાજે જે બધું કર્યું તે પિતાના અંગત લાભ માટે કે સ્વાર્થ સાધવા માટે કર્યું ન હતું પણ એમને મુખ્ય હેતુ તો હિંદુત્વનું રક્ષણ કરવાને હતે. દેશને જુલમી ગૂંસરીમાંથી છોડાવવાને હતો. હિંદની પ્રજાની મુક્તિ માટે એમની હિલચાલ હ આ બનાવો ઉપર ઝીણી નજરે વિચાર કર્યાથી જણાઈ આવશે.
2. જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ રાજ્યવ્યવસ્થા મહારાજ બદલતા હતા પણ એ વ્યવસ્થાને કાયમનું રૂપ આપવામાં આવ્યું ન હતું. ગાદી સ્થપાઈ અને રાજ્યાભિષેક સમારંભ થયે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com