________________
છે. શિવાજી ચરિત્ર
૪. મરાઠાઓનું આદિલશાહી સાથેનું યુદ્ધ
મરાઠાઓની હિલચાલ અને વધતા જતા જોરના સમાચાર તથા તેમના વિજયની ખારા વારંવાર બાદશાહને માકલવામાં આવતી. દક્ષિણની સાચી પરિસ્થિતિથી વક્ર રહેવા માટે ઘટતી ગાઢવણુ ખાદશાહે કરી હતી. મરાઠાઓની સત્તા વધતી જાય છે અને શિવાજીએ સાલેરના સંગ્રામમાં મુગલોને સજ્જડ હાર આપી એ ખબરાએ તા ઔર'ગઝેબને ગરમ કરી નાંખ્યા હતા. આવી ખખરાથી નારાજ થઈ દક્ષિણના મુગલ અમલદારાની એણે સખત ઝાટકણી કાઢી હતી. એમને ઠપકો આપતાં બાદશાહે જણાવ્યું કે:— અમારા મુલક શિવાજીએ લૂછ્યો, અમારી પ્રજાને એણે હેરાન કરી, એણે મુગલાઈ ને ભારે નુકસાન કર્યું છે. તમારા જેવા યેદ્દાઓને એણે યુદ્ધમાં રોકી દીધા હતા. સમરાંગણુમાં એ તમારી સામે જ હતા. સાલેરના સગ્રામમાં તમે બધા કપાઈ કેમ ન મુઆ ? અપજશની કાળી લીટી તમે કપાળે લગાડી, તમે જીવ્યા શું કામ ? એના હાથે હાર પામીને તમે દુનિયામાં જીવતા છે એ તેા ભૂમિને કેવળ ભાર છે. તમારું શૌય કથાં ગયું? તમે આવા મ≠ કેમ બન્યા છે? તમારું તેજ કયાં ચાલ્યું ગયું ? તમે શરમાતા કેમ નથી ? મરાઠાઓનો વિજય તમને હજી સાલતા કેમ નથી ? મરાઠાઓની વધતી જતી સત્તા તમે કેમ સાંખી શકે છે ? આદિલશાહી, કુતુબશાહીના સુલ્તાનો મરાઠાઓથી ડરી ગયા છે. મરાઠાઓથી ડરીને જ એ શિવાજીને નજરાણું ધરે છે. પીરંગી અને હબસી લોકા પણ એને ખુશ કરવાના પ્રયત્નો કરે છે. દક્ષિણની આ બધી સત્તાઓને એ શિવાજી સતાવી રહ્યો છે તે બધા ભેગા થઈ ને એ ચુઆને કચડી કેમ નથી નાંખતા ? મહારાષ્ટ્રની નાની મેાટી બધી સત્તાઓને શિવાજીએ નારાજ કરી છે. આ બધી સત્તાઓ અને સરદારા ભેગા થઈ ને ચારે તરફથી શિવાજી ઉપર હલ્લા કરે તા એના ભાર જ્ઞા છે? એ કત્યાં સુધી કિલ્લાઓમાં ભરાઈ એસશે ? બધી સત્તાઓ એક ચશે તે એને જરુર દખાવી શકશે. સુગલ મુત્સદ્દીઓ હજી સુધી કેમ બેસી રહ્યા છે તેની સમજણુ મને નથી પડતી. ચારે તરફથી જુદી જુદી સત્તાએ એના મુલક ઉપર ચડાઈ કરવી જોઈએ. એમ થશે તે એ ક્યાં ક્યાં પહેાંચી વળશે ? એના સરદારા ક્યાં ક્યાં દોડરો? એનું લશ્કર કાની કાની સામે લડશે ? આ બધું શક્ય છે પણ એ માટે એના બધા વિરાધીઓએ ભેગા મળીને એને જડમૂળથી ઉખેડી નાંખવાનેા કાર્યક્રમ ઘડી કાઢવા જોઇ એ. બધા એકદિલ થઈ જાય અને એના મુલક ઉપર સામટા હલાઓ કરે તેા એ જોતજોતામાં નાબૂદ થઈ જાય. ' બાદશાહના ઠપકા બહાદુરખાન અને દિલેરખાન જેવા મુગલ અમલદારાએ માથે ચઢાવ્યા. બાદશાહ સલામતના શબ્દોના અને ઠપકાના મુગલ અમલદારાએ ઊઁડા વિચાર કર્યાં. દક્ષિણની સ્થિતિ અને સોગેા ઉપર એમણે ફરી પાછો વિચાર ચલાવ્યા અને મરાઠાઓની વધતી જતી સત્તાને દાખી દેવાની બાદશાહની ચિંતા સાચી છે અને એ સત્તાને જે દાખી દેવામાં નહિ આવે તે। સલ્તનતના પાયાને નુકસાન થવાના સંભવ છે એવી એમની ખાતરી થઈ. એમણે મરાઠાઓને દાખી દેવાના નિશ્ચય કર્યાં. આખરે એમણે બાદશાહને જવાબ મેાકલ્યો કે ‘ મરાઠાઓના સંબંધમાં બાદશાહ સલામતની વધતી જતી ચિંતા અમે ખરેખર સમજી શકીએ છીએ. મરાઠાઓનું વધતું બળ આપણુને ભારે નુકસાનકર્તા નીવડવાનું છે એ પણ અમે જાણીએ છીએ. શિવાજીને દાખી દેવાના, મરાઠાઓની સત્તા તેાડી પાડવાના, અનેક પ્રયત્નો અમાએ શરૂ કર્યો છે. મરાઠાઓને જમીનદોસ્ત કરી નાંખવા માટે અનેક અખતરાઓ અમેએ અજમાવ્યા છે. આપે જે સુચના કરી છે. તે પ્રમાણે કરવા અમે તૈયાર છીએ અને તે બાબતમાં અમે બનતું કરીશું જ. અમને એની સત્તા બહુ જ સાથે છે. કમનસીબની વાત તા એ છે કે શિવાજીના મુલકામાં હજારા કાસા અને મણાસા અનાજ પાકે છે. મહારાષ્ટ્રની કુદરતી રચના અને એના મુલકાની ફળદ્રુપતા અને ભારે મદદ કરી રહી છે. એના બજાના કિલ્લાઓની આજુબાજુના મુલક કબજે કર્યા છતાં પણ કિલ્લાઓ કબજે થતા નથી. દરેક કિન્ના ઉપર શિવાજીએ આસરે ૨-૩ હજાર માણુસેનું લશ્કર રાખેલું છે. શિવાજીના માણુસા અપા
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[પ્રકરણ ૬
www.umaragyanbhandar.com