________________
(જુ વો પાનું ૫૦૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
સાલેરના સંગ્રામમાં મુગલની હાર. હિંદના ઈતિહાસમાં જે મહત્વની અને ભારે લડાઈ થઈ તેમાં સાલેરને સંગ્રામ ખુશીથી મુકી શકાય. આ વિજયથી મુસલમાની નમેલી સત્તાની સામે ટક્કર ઝીલવાની મરાઠાઓ શકિત ધરાવે છે એની હિ ના હિંદુઓને ખાત્રી થઇ. આ વિજયથી મરાઠાઓમાં આત્મવિશ્વાસ દયે,
Lakshmi Art, Bombay, 8.