________________
જયપુરના સૂ વશી કચ્છવા કુટુંબના દીપક મિરઝારાજા જયસિ ંહ.
અનેક કટોકટીને પ્રસગે જયસિંહે મુગલાઈની ઇજ્જત રાખી હતી. ઘણી મહત્વની અને નાખની લડાઈમાં એણે મેગલાઈને માટે વિજય મેળવ્યા હતા. આરગઝેબ બાદશાહને હુકમ થયો અને આ શત સમરના યોધ્ધા રાખ્ત જયસિંહ શિવાજીને સર કરવા દક્ષિણ ઉપર જવા તૈયાર થયા.
Lakshmi Art, Bombay, 8.
(જીવા પાતુ ૩૩૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com