________________
હિંદુ ધર્મનું રક્ષણ કરવા માટે-હિદુત્વ ટકાવી રાખવા માટે–પીડાતી પ્રજાના દુ:ખે દુર કરવા માટે-હિંદુ અબળાઓના શિયળને થતા ભંગ અટકાવવા માટે-જમ ભૂમીને સુખી અને આબાદ કરવા માટે જેણે પોતાના સર્વસ્વને હોડમાં મુક્યું–વૈભવ વિલાસ ઉપર ઠોકર મારી–સગાં અને સંબંધીઓને સામને કર્યો અને મુસલમાની સત્તાની સામે જેણે જંગ માંડ અને આખરે સ્વબળ અને પરાક્રમવડે મુસલમાની સત્તાને ઢીલી કરી તે
ભારત મૈયાનો કૂલદીપક દીકરો છે. શિવાજી મહારાજ. (રા. સા. સરદેસાઈની મહેરબાનીથી.)
Lakshmi Art, Bombay, 8.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com