________________
પ્રકરણ ૨ જ ]
છે. શિવાજી ત્રિ
૨૩૯
ખાનને કહ્યું “ મુલાકાતની શરતા તૂટે તે શિવાજી મહારાજ મુલાકાતે આવવાનું વખતે માંડી વાળશે અને હમણાં સુધી પેશ ગએલી ખાજી દરિયા તરી ખાાચિયામાં ડૂબી જશે.” ખાનના વકીલ કૃષ્ણાજી પત સાથે હતા તેમને પણ પતાજી પતનું કહેવું વાજખી લાગ્યું અને એણે પશુ ખાનને વખતસરની ચેતવણી આપી અને જોખમ ખેડચા શિવાય ખાજી સધાતી હાયતા આ રસ્તા લઈને શિવાજીને ગેરવાજખ્ખી રીતે છ ંછેડી નુકશાન વહારી લેવું એ ડહાપણભરેલું નથી એમ ખાનને જણુાવ્યું. ખાને આ બંને વકીલના વીચારા ધ્યાનમાં લઈ તેના ઉપર વિચાર કર્યાં અને તેને પણ લાગ્યું કે મુલાકાતથી હેતુ સધાય એમ છે અને શિવાજીને મુલાકાત વખતે સીધા કરાય એમ છે તેથી કાપણુ ફ્લેગામાં મુલાકાતની ગઠવણુ તૂટી ન પડે એની ખાસ કાળજી રાખવી જોઈએ. એણે ૧૫૦૦ માણુસનું લશ્કર કાયનાને કિનારે જનીટેબના ડુંગરા નજીક થેાભાવ્યું. જે પર્યંત ઉપર પ્રતાપગઢ બાંધવામાં આવ્યેા છે તે પર્યંતના અગ્નિખૂણા તરફના ડુંગરને “ જનોટબ” નામથી લૉકા એળખે છે. આ ડુંગરથી આશરે અર્ધો લાગ દૂર · મહારવાડવાગ્યે ટેબ ” એ નામનેા એક ડુંગર છે. એ બંનેની વચ્ચેની ખાણુમાં આ ૧૫૦૦ ચુનંદા લડવૈયાને રાખીને ખાન મુલાકાત મંડપ તરફ ચાલ્યા.
જે ખીશુમાં પાતાનાં ૧૫૦૦ માણુસાને ખાને ચેાલાવ્યાં હતાં, તે ખીણુની ઉત્તર તરફની ઝાડીમાં કનેાજી જેધે, ખાંદલ, પાસલકર, અણુાજીપત, બાજી સરજેરાવ વગેરે ચાદ્દાઓને આશરે ૪૦૦-૫૦૦ પાયદળ સાથે શિવાજી મહારાજની ગોઠવણુ મુજબ ગાઠવવામાં આવ્યા હતા. ખાનનું લશ્કર કાયના પારથી ધસારા કરતું પ્રતાપગઢ તરફ આવે ત્યારે તેને નાશ રસ્તામાંજ કરવાનું કામ સરસેનાપતિ મારાપત પિંગળે અને સીલીમકરને સોંપ્યું હતું. પણ મારાપત ખીજી કામગીરી બજાવી ને હલ્લે લાવે ત્યાં સુધી ખાનના લશ્કરને રોકી રાખવાની જરુરિયાત શિવાજી મહારાજને વિચારને અંતે જણાઈ, એટલે મહારાજે એ કામ ઉપર જણાવેલા કનાજી જેધે વગેરે સરદારાને સોંપ્યું હતું. પાતાની ફરજ ખરાબર અદા કરવા માટે જનીબના ડુંગરની તળેટીમાં ખાજી સરજેરાવ અને આ ડુંગરની દક્ષિણે ધાડી ઝાડીમાં અણુાજીપત પાતાનાં માણુસા સાથે છુપાઈ બેઠા હતા. અણુાજીપત અને એનાં માણસાએ ઝાડીમાં છુપાવા માટે ઠેક ઠેકાણે એવી જગ્યા પસંદ કરી હતી કે જ્યાંથી તેઓ રસ્તા ઉપરની બધી હિલચાલ દેખી શકે અને રસ્તા ઉપરના કાઈપણુ માણુસ એમને જોઈ શકે નહિ. ખાને પેાતાનાં ૧૫૦૦ માણસા જે ખીણમાં રાખ્યાં હતાં, તેના નૈઋત્ય ખૂણામાં ગામની પાછળ સીલીમકર પેાતાના લશ્કર સાથે તેાપના ધડાકાની રાહ જોતા તૈયાર બેઠા હતા.
પારધાટમાં કિનેશ્વરની નજીકમાં સર સેનાપતિ મારાપત પિંગળે પાતાના ૫૦૦૦ પાયદળ સાથે બ્રાટ રાકીને બેઠા હતા. શિવાજી મહારાજે પાતાના લશ્કરની આવી રીતે ગાઠવણુ કરવામાં દરેક અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગા ધ્યાનમાં લઈ, નજરબાજખાતા તરફથી મળતી ખાનગી બાતમી ઉપર નજર દોડાવી આજુબાજુના સંજોગે અને વાતાવરણના લાભને અડસટ્ટો આંકી પેાતાની સેનાપતિ તરીકેની દી દષ્ટિ સાખીત કરી હતી. શિવાજી મહારાજનું નજરબાજ ખાતું બહુ ચપળ અને ચાલાક હતું એતા પાછળ કહેવામાં આવ્યું છે. મહારાજનું નજરબાજખાતું ખાનની છાવણીની છુપી વાતા મેળવીને મહારાજને તેની ખબર તરત પહોંચાડતું, એટલુંજ નહિ, પરંતુ ખુદ ખાનની યેાજના અને ગાઢવા છુપામાં છુપી હોય તે પણ શિવાજનું નજરબાજખાતું એ જાણી શકતું. મહારાજ લશ્કરની વ્યવસ્થા અને બળની આંકણી બરાબર કરી શકતા અને જ્યાં જોઈ એ ત્યાં, જેટલા જોઈ એ તેટલા અને જેવા જોઈ એ તેવા માણસા જ્યારે જોઈ એ ત્યારે અચૂક મૂકી શકતા, તેનું કારણ તેમના નજરબાજખાતાની વખાણુવા લાયક કામગીરી હતી. પોતાના નજરબાજમાતાની બાતમી ઉપર ખાસ ધ્યાન રાખીને શિવાજીએ લશ્કરની ગાઠવણુ કરી હતી. મહારાજને ચેસ ઠેકાણેથી ખબર મળી હતી કે ખાતે નીચે પ્રમાણે ગાઢવણુ અને તૈયારી કરી હતી. “ જો શિવાજી જીવતા હાથમાં ન આવે અને તે પરધારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com