________________
પ્રકરણ ૬ ]
છે. શિવાજી ચરિત્ર યવન જોર બહુ જામિયું, દેશ વિદેશ આ કાળ, ફાળ શિવાજી ના ભરે, કાળ બહુ વિકરાળ. માને નહિ શિવ કોઈનું, કુર્નિશ કરવા માટે, કહે યવનને નહિ નમું, પિતા દિલે ઉચ્ચાટ. નહિ ખમ્ ગો વધ કદી, કહે હિંદુને ભાણુ,
કસાઈ કેરે કાપી કર, કર્યું વેર મંડાણ. શિવાજી રાજ ઉપર પિતાને દાબ ઘણે હતા છતાં એમની નસ નસમાં હિંદુત્વ માટેને જુસ પળે પળે વધતે જ જતો હતો. કોઈ ઠેકાણે એ ગોહત્યા થતી જોતા ત્યારે એમને જુસ્સો ઝાલ્યો રહે નહિ. બિજાપુર બાદશાહના દરબારમાં જતાં, રસ્તામાં કસાઈઓની દુકાનો આવતી અને એ દુકાનમાં વેચવા માટે ખુલે છેગે ગોમાંસ મુકાતું અને અનેક પશુઓનાં માથાં કાપીને વેચવા માટે ટાંગવામાં આવતાં. દરબારમાં જતાં આ દેખાવ શિવાજી રાજાને નજરે પડતું, ત્યારે એમનું લેહી ઉકળી જતું. દરબારમહેલની નજીકમાં તે વળી રાંધેલું માંસ વેચનારાઓની ઠઠ જામતી. દરબારમાં જતાં અને ત્યાંથી પાછા આવતાં હિંદુઓનાં દિલને દુભાવનાર આ દેખા દેખી શિવાજી રાજાને બહુ લાગી આવતું. હિંદુએ આ દેખીતું ધર્મનું અપમાન કેમ વેઠી રહ્યા છે, એ વિચારથી એ વિસ્મય પામતા. “આ ધવને બહુ ફાટયા છે, હિંદુઓની લાગણીની એમને દરકાર જ નથી. ધોળે દહાડે બનતા બનાવે જોઈને મારા દિલમાં તે હવે લાગે છે કે ડગલે ને પગલે હિંદુત્વનું અપમાન કરનારાઓને સીધા કરવા માટે, એમની સાન ઠેકાણે લાવવા માટે સાચા હિંદુઓએ તૈયાર થવું જોઈએ.” એવું શિવાજીને લાગ્યાં જ કરતું. ગોમાંસ ઉધાડે છોગે વેચનારાઓ ઉપર તો એમને એટલે બધો ક્રોધ ચડયો હતો કે એમની કતલ કરવાનું એમને મન થઈ જતું. પણ પિતાના દાબને લીધે નીચું માથું નાખી દરબારમાં જતા અને પાછા આવતા. બિજાપુરના કસાઈઓનાં વર્તન તે શિવાજી રાજાને અસહ્ય થઈ પડ્યાં હતાં. બિજાપુરમાં રહ્યા તે દરમિયાન એમના દિલની ખાત્રી થઈ ગઈ કે મુસલમાન સત્તાને તેડ્યા સિવાય હિંદુત્વ હવે ટકવાનું નથી. યવન રાજાની રાજધાનીમાં ડગલે ને પગલે હિંદુત્વ હણાઈ રહ્યું છે. તેથી એમને એમ પણ લાગ્યું કે આપણાથી જે એનો વિરોધ યા સામને ન થાય તે તે સ્થાનને ભાગ કરો. દરબારમાં જતાં નજરે આ બધે દેખાવ દેખ પડે તે દરબારમાં ન જવું એજ વધારે સાર. એમ શિવાજી રાજાને મનમાં આવ્યું, પણ પિતાનું દબાણ એ સંબંધીમાં હોવાથી એમના મનમાં પાછી મુંઝવણ ઊભી થઈ. માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું એ એમને નિશ્ચય હતું, તેથી કયે રસ્તે આ સંજોગોમાં લે એના વિચારમાં એ પડ્યા. આખરે એમને લાગ્યું કે પિતાને હવે આખરની વાત સંભળાવી દેવી અને જે પરિણામ આવે તે વેઠવા તૈયાર રહેવું. - એક દિવસે સિંહાજી બહુ આનંદમાં બેઠા હતા. પિતાને મિજાજ મિઠે જઈ શિવાજી રાજાએ તે તક સાધી પિતા પાસે બહુ વિવેક પૂર્વક ગયા અને નમનતાઈથી પિતાને કહ્યું –“પિતાજી ! મારે આપને એક નમ્ર વિનંતિ કરવાની છે. આપ ગુસ્સે થયા વગર મારું પૂરેપૂરું સાંભળી લે અને જ્યાં મારી ભૂલ થતી હોય ત્યાં મને સુધારે. હું જ્યારથી આપની પાસે બિજાપુર આવ્યો છું, ત્યારથી મારા અંતઃકરણની બેચેની વધતી જ જાય છે. આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ પાપ છે અને તે પાપ છે નથી કરવા ઈચ્છો. હું આપની આજ્ઞાનું ઉલ્લંધન તે નહિ કરું પણ પિતાજી ! આપને ચરણે મારી નમ્ર વિનંતિ છે કે મને આપની સાથે દરબારમાં આવવા આજ્ઞા આપ કપા કરીને કરશે નહિ. જ્યારે
જ્યારે કે દરબારમાં આવું છું ત્યારે ત્યારે મારું લોહી ઉકળી આવે છે. રસ્તે જતાં આવતાં ગોમાંસ જેતા જવાનું મને બહુ ભારે થઈ પડ્યું છે. યવનોનું એ કૃત્ય મારાથી સહન નથી થતું. પિતાજી! એવધ મને ગોમાંસ વેચવાનો દેખાવ મને તદન અસલ થઈ પડે છે. તેથી જ બાપની આગળ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com