________________
અમર મૃત્યુ
કચ્છનું રણ વટાવી વાગડમાંના લાડિયા ગામ આવ્યા. ત્યાંના ઢાકારે મહારાજશ્રીની કીતિ વિષે બહુ અહુ વાતે સાંભળેલી. તે ઉપદેશ સાંભળવા આવ્યા. તેએ ઉપદેશ સાંભળી મુગ્ધ થઈ ગયા. ગામના લેાકે પણ ઉપદેશમાં આવવા લાગ્યા અને મહારાજશ્રીએ જૈનધર્મના સિદ્ધાંતા સરળતાથી સમજાવ્યા.
લાકડીયાથી વિહાર કરી તે અજાર આવ્યા. અહી ભદ્રેશ્વર તીર્થની યાત્રા માટે ગયા. અહીં વશાખ વદ ઔંજના રાજ ખેડાનિવાસી શાહે ડાઘાલાલ હીરાલાલને દીક્ષા આપી. તે જ આજના ન્યાય—વ્યાકરણના સમર્થ જ્ઞાતા શ્રી ન્યાયવિજયજી.
વિહાર કરતા મહારાજશ્રી અંગીયામાં આવ્યા અને ઈન્ફલ્યુએન્ઝા પણ મેાતના દૂત બનીને આવ્યા. હિંદુસ્તાન ભરમાં તેને પજો ફેલાઈ રહ્યો હતેા. અગીયામાં પણ તેના કાતીલ ઘા પડયો. મુનિ નિવજયજી અને મુનિ જ્ઞાનવિજયજી સપડાયા. શિષ્યાની આ દશા કેમ જોઈ શકાય ? અખંડ ઉજાગરા વેઠી તેમની સેવા કરી અને શિષ્યા તે ખચ્યા. મહારાજના નાના ભાઈ મેાશીભાઈ આવ્યા અને તેમને ધર્માં ધ્યાન કરવા
[ #
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com