________________
પત્ર લખ્યા અને કાશીમાં બિરાજમાન શ્રી વિજયસૂરીશ્વરજીને પત્ર લખી પેાતાની દૃઢ ભાવના
ધ
જણાવી.
બધાએ સહાનુભૂતિ દર્શાવી. આવા પુણ્યકાય માટે મુનિને ધન્યવાદ આપ્યા અને સહાયતા માટે વચન આપ્યાં.
"
આત્મવિશ્વાસ અને આત્મપ્રેરણાથી પ્રેરાઈ વિ. સ. ૧૯૬૮ ના જ્ઞાનપંચમીના સુપ્રભાતે મેાતીશાહ શેની મેડીના ત્રીજા માળે શ્રી યશેોવિજયજી જૈન સંસ્કૃત પાકૃત પાઠશાળા’ સ્થાપી. સ્થાપના સમયનું શ્રીફળ પણ વેપારીને ત્યાંથી ઉધાર મંગાવવામાં આવ્યું હતું, પણ સેવાના નામની હારા હુંડીએ આવવાની આગાહી એ સાધુરત્નને થઇ રહી હતી.
સેવાના કાર્યો કદી અધૂરાં રહેતાં નથી. કામ તે મેલે છે અને કાર્યની પાછળ મદદ દોડી આવે છે. સમાજના બાળકોના કલ્યાણ માટેની આ સસ્થા તેમના જીવનનું એક ચિરસ્થાયી સ્મરણુ બની રહ્યું.
સાધર્મી પ્રેમ
• સાહેબ! આજે આપ કેમ ચિંતાતુર દેખા છે? યાત્રા કરીને આવ્યા પછી આપ વિષ્ફળ જણાએ રૂર ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com