SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મને તે લાગે છે કે આપે ઞાચરી પણ નહિ કરી હાય!’ પતિજી! તમારું અનુમાન ખરું છે. જ્યારથી મેં એ હૃદયવિદારક દ્રશ્ય જોયું છે, ત્યારથી મારા મનમાં અંજપેા થાય છે. ( ‘ સાહેબ ! એવું તે શું આપના જોવામાં આવ્યું ? કૃપા કરી મને જણાવેા. આપણે કાંઇક ઉપાય શેાધી કાઢીએ ! ’ ત્રિભેાવનદાસ ! હું યાત્રા કરી આવતા હતા. રસ્તામાં મેં જે જોયું તે સમાજના કુલકુરૂપ દ્રશ્ય 6 હતું. ’ • સાહેબ ! આપ સ્પષ્ટ કહે. આમાં તા કાંઈ સમજાતું નથી. ’ ‘ ભાઈ! એ નાના બાળકા એક ગાડીની પઘ્વાડે ઇંડતા દોડતા. ભીખ માગતા હતા અને એક ડેસ તેની પાછળ જતા હતા. ’ * અરે સાહેબ! આપ તા ક્રયામૂર્તિ છે. પણ એવા ભિખારાં તે હમેશાં ભીખ માગે છે. તેઓના ધંધા જ ભીખ માગવાના છે. યાત્રાળુઓ તે તેમની ભીખ પાકે છે.’ પંડિતજી ! જૈન બચ્ચાની આ સ્થિતિ ? નવકારમંત્ર ભણનાર આમ ભીખ માગે? ગાડી પવાડે ખરે તડકે દાડે ને પાઈ પૈસા માટે ક્રુગરે ? મારાથી [ ૧૨ 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034487
Book TitleSanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherBalabhai Virchandbhai Desai
Publication Year1941
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy