________________
પૂજ્યવર! જૈન સમાજની સ્થિતિ દિવસે દિવસે બહુ જ કડી થતી જાય છે. ગામડાઓમાં જન કહેવાતા શ્રાવકોના હજારો બાળકે અજ્ઞાનમાં સબડે છે.
તમારી મનોકામના તો ઉચ્ચ છે, પણ મુશ્કેલીઓ બહુ આવશે.”
એ બધી મુશ્કેલીઓની ગણતરી પહેલેથી કરી લીધી છે. મુશ્કેલીમાંથી માર્ગ કાઢવામાં જ ખરે પુરુષાર્થ છે. હું જાણું છું કે મારી વાત આકાશકુસુમવત સમજનારા પણ છે. મને કલ્પનાવિહારી ને ઘેલો કહેનારા પણ છે, પણ આપ બન્નેના આશીર્વાદ મારે મન બધું જ છે. જ્યારથી ભારતના મહાન વિહાર નાલંદા ને તક્ષશિલાના વર્ણને વાંચ્યાં છે, હજારે વિદ્યાર્થીઓના વાદ વિવાદો સાંભળ્યાં છે, આર્યસમાજે હમણું શરૂ કરેલાં ગુસ્કુળ વિષે વાંચ્યું છે ત્યારથી જૈન સમાજના ઉદ્યોત માટે એક જ્ઞાનવિહારનો મારે નિર્ણય છે. #ાર્ચ ધામિઘા રે તાઃ એ મારો મુદ્રાલેખ છે.”
“અમારા હાર્દિક આશીર્વાદ છે.”
જુવાન સાધુની તેજસ્વીતા, દઢતા અને શાસનસેવાની તમન્ના જોઈ આવા મુનિરત્ન માટે બને પૂજ્યવરને આનંદ થયો. ૫. પા. શ્રી સિદ્ધિવિજ્યજી અને શ્રી મોહનવિજયજી મહારાજશ્રીએ પ્રસન્ન વદને તેમને આ નવીન કાર્ય માટે આશીર્વાદ આપ્યા. દાદાગુરુ પૂ. શ્રી વિજયકમળસૂરીશ્વરજીને ઉંઝા
[ રૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com