________________
૪૭૪
પ્રકાશ સમાયેલા છે; તેવા બીજા કાઇ પણ ગ્રંથમાં નથી દેખાતા.” મેં મારી કામના કેટલાય વિવાહેામાં કન્યાઓને રામાયણ દહેજમાં આપી છે, કે જેથી તે પતિવ્રત ધર્મ પાળનારી થઇને સ્ત્રીજાતિની મહત્તા માટે ગ રાખે. આથી જોકે મારી જ્ઞાતિએ તે મને ક્લકિત કરવાનું ખીરૢ ઉઠાવેલું, પરંતુ મે' સ્પષ્ટ કહી દીધું કે રામાયણુ કંઈ માત્ર હિંદુસમાજને ગ્રંથ નથી, પણ આખી દુનિયાના માણસેાની સ`પત્તિ છે. × × હાલમાં પશ્ચિમની સભ્યતાએ ભારતીય આદર્શોની ભવ્યતાને ટાળવા-ભૂસવામાં કસર નથી રાખી; અને તેથી અમારી નૈતિક શિક્ત પ્રાયઃ બધાંજ ધર્માંકાર્યોને માટે ક્ષીણ થતી ચાલી છે.” સૈયદ કાસીમઅલી સાહિત્યાલંકાર
6 ग्रंथसेवननो महिमा
यस्यास्ति सद्ग्रन्थविमर्श भाग्यं, किं तस्य शुष्कैश्वपलाविनोदैः ॥ અર્થાત્ જેને સારાસારા ગ્રા વાંચવા વિચારવાનું સદ્ભાગ્ય મળેલુ` હોય, તેને ચપળાના (લક્ષ્મીના-સ્ત્રીના) શુષ્ક વિનાદ થી ગણુતરીમાં છે ?
“તમે ગમે તેવી નવલકથાઓ અને બીજી જે આવ્યું તે વાંચવા મંડી પડેા છે, પણ એવુ તે તમે થાડુ વાંચેા તેમજ સારૂં. ગીતાજી વાંચા, વેદાંતનાં ખીજા પુસ્તકા વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.” સ્વામી વિવેકાનંદ
“પુસ્તકામાં હું ગુંથાયેલા રહી શકતા તેથી મને બે માસ વધારે જેલ મળત તાપણુ હું કાયર થાત; નહિ એટલુંજ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયાગી વધારા કરી શકવાથી હું. ઉલટા વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં સારાં પુસ્તક વાંચવાના શેાખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઇથી વેડી શકે છે, × × એક પછી બીજું, એમ પુસ્તક વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશે.’’ મહાત્મા ગાંધીજી બંધુએ ! સારાં પુસ્તકા એટલે શું એ તમે જાણા છે!? સારાં પુસ્તકાની કિમત તમે સમજો છે! ? ભાઈ ! હજી આપણે એ નથી સમજતા. જો સમજતા હાઇએ તે આપણી હાલત આવી ન હાય. મને તેા લાગે છે કે, જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકા એ તેમાં શે।ભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે તે પુસ્તકો તે લાભ લઈ શકાય તેવાં વહાણા છે; જ્ઞાન એ સૂર્ય છે અને આપણા ઘરમાં આવી શકે એવા તેને પ્રકાશ તે પુસ્તકો છે; જ્ઞાન
65
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com