________________
પ્રવેશ ૧૯ મા
૪૬૯
ઠીક નહિ. તમે રજા આપે। તે। હું
ચાલતાં જાઓ તે તમારે સારૂ મારે રથ લઇ આવુ.
સુદર્શના-તમારે રથની વાત જ ન કરવી. જે ધૂળવાળે રસ્તે થઇને હું મારા રાજાને ઘેરથી ચાલી નીકની હતી તે જ રસ્તે અને તેવી જ રીતે જે હું ચાલતી ઘેર ન જાઉ તા મને સુખ થાય જ નહિ. રથમાં બેસુ તે હું મારી જાતને દગા દઉ.
સુરગમા--રાજાજી ! તમે પણ અમારી પેઠે ધૂળમાં જ ચાલેા છે ને! આ રસ્તે રથમાં ચઢીને અગર ઘેાડે એસીને આજ સુધીમાં કાઇ ગયુંજ નથી.
સુદના--હુ. જ્યારે રાણી હતી ત્યારે સેનારૂપાની લાદી ઉપર પગ મૂકીને ચાલતી--આજે ધૂળ અને ઉઘાડી ધરતી ઉપર ચાલીને મારે મારા જન્મપ્રાપ્ત દુર્ભાગ્યનું પ્રાયશ્ચિત્ત કરવુ' જોઇએ. આજે ચાલતાં ચાલતાં મને ડગલે ને પગલે મારા રાજાને---આ ધરતીના માલિકના સમાગમ થશે એવું મેં કદી ધાર્યું ન હતું.
સુરંગમા જીએ, પૂર્વ દિશાએ ઉષાના રંગ પથરાય છે. રાણીજી! હવે આપણે ઝાઝુ' ચાલવાનું નથી. જુઓ, પેલા રાજાજીના મહેલના ખુરજના સાનેરી કળશ દેખાય.
-
[બુઢ્ઢા દાદા આવે છે. ]
મુદ્રા દાદા--પુત્રી ! આજે આખરે પ્રભાત થયું ખરૂ. સુદર્શના--તમારા આશીર્વાદે મને ચાલવાનું બળ આપ્યું અને અહીં સુધી હું આવી લાગી છુ.
બુકી દાદા-પણ આપણા રાજા કેવા વિવેકશૂન્ય છે તે તમે જુએ છે ને ? તેણે તમારે સારૂં ન માકલ્યા રથ, ન માકલ્યાં વાજાં કે ન કર્યાં કશા તમારા સ્વાગતનેા ઠાઠમાઠ,
ભા. ૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com