________________
અધારા રંગમહેલના રાજા
હું જાઉં જ નહિ. તેમણે મને એક વાર પણ ઘરની અહાર નીકળતાં શકી નહિ. મારે માટે ચારે બાજુના દરવાજા ખુલ્લા મુકાવ્યા તે હવે હું પાછી તેને ઘેર જાઉ"! હું પથ્થર અને મૂળમાં થઈને ચાલી નીકળી, અમારા ઉપર રાણી ઉઘાડે પગે ચાલે છે તેની પથ્થરને શી પડી હતી ? જેવા પથ્થર તેવા તારા રાજા. પથ્થરને લાગણી હાય તે તારા રાજાને હાય. તેને મન તે રાણી અને ભિખારણ સૌ સમાન છે. હું તેા છે તેવું કહું છું—તારા રાજાના જેવા પાજી, નિજ અને ઘાતકી ખીને કેાઈજ નથી.
સુરંગમા—મારા રાજાજી નિર્દેમ અને કંઠાર છે એ તો સૌ જાણે છે. એમાં તમે શું નવું કહેા છે ! આજ સુધીમાં એમના નિશ્ચય કેાઈથી ફેરવાયેા નથી.
સુદર્શના——ત્યારે શા માટે તું રાતદિવસ તેને એલાવ્યા કરે છે ?
સુરગમા——ભલેને તે સદાએ ખડકના જેવા નિ`મ અને કઠોર રહે—ભલે મારાં અશ્રુ અને આફ્રન્દથી તેમનું દિલ ન વે! મારૂં દુઃખ, મારા સંતાપ હું મારી મેળે ભાગવી લઇશ. પણ હું તેા એટલુંજ માગું છું કે, તેમને સદાકાળ જયજયકાર હા !
સુદર્શના—જા આ તરફ્ નજર કર, સુરંગમાં ! પૂર્વદિશાએ ક્ષિતિજ આગળ તને ધૂળ ઉડતી દેખાચ છે કે ?
સુરંગમા—હા, દેખાય છે.
સુદર્શના—એક રથ અને તેના ઉપર ધ્વજા ફરકતી હાય એવું દેખાય છે ?
સુરંગમા—તમે કહેા છે તેવુ છે તે ખરૂં.
સુદર્શનાત્યારે તે એ તેમના જ રથ ! આખરે
આવ્યા ખરા !
સુરંગમા—કાણુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com