________________
પ્રવેશ ૯ મા
૪૩૩
પ્રધાન—રાજાજી! એટલી બધી ધાસ્તી રાખવાનું કોઈ કારણ ?
કાન્યકુબ્જી પાતાના ધર્મના માર્ગમાંથી ચલિત થાય છે ત્યારે ભયકરમાં ભયંકર વિપત્તિઓ તેને ઘેરી વળે છે. આ મારી પુત્રીને ોઇને મારા મનમાં ભયની કેવી કેવી કલ્પનાઓ જાગે છે તે તમે હજી નથી જાણુતા—પેાતાની સાથે સકટ અને વિપત્તિઓનાં પાટલે પોટલાં લઇને હું તેને મારે ઘેર આવેલી જોઉં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com