SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ૮ મા ૪૨૦ રાજા-તમારી મરજીમાં આવે તેમ કરવાને તમે પૂરેપુરાં સ્વતંત્ર છે. સુદ ના--હવે તેા તમે મારી પાસે ઉભા છે તે જ હું સહન કરી શકતી નથી. મારું હૃદય તમારી સામે અળવે પોકારી રહ્યું છે. તમે શા માટે—અરે ! તમે મને આ કરા છે શું? તમે આવા કેમ થઈ ગયા છે? તમે સુંદર છે, મનમેાહન છે. એવું એવું જૂઠાણુ તે બધા મને શા માટે કહી મરતા હતા ? તમે તે કાળરાત્રિના જેવા-કાળી શાહી સરખા છે. ના, ના, તમને હું કદી પણ ચાહનાર નથી. હું જેને ચાહું તેને મેં હવે જોચા છે—તે શિરીષ પુષ્પના જેવા નાજુક, માખણ જેવા સુકામળ અને પતગીઆના જેવા સુદર છે. રાજા--તે મૃગજળના જેવા મિથ્યા છે, પરપોટા ના જેવા પાકળ છે. સુદર્શના--ભલે જેવા છે તેવા, પણ તમારી પાસે તે! હું નથીજ ઉભી રહેવાની--મસ નહિ જ. હું તમારી પાસેથી ચાલી જઈશ. તમારૂં ને મારૂં ઐક્ય કદી થઇ શકેજ નહિ. પરાણે પરાણે કરૂં તાપણ તે મિથ્યા અને કૃત્રિમ. મારું હૃદયહવે તમારાથી દૂરનું દૂર જ રહે છે. રાજા-પણ તેને પાછું વાળવા માટે તમારા તરફથી જરા જેટલા પણ યત્ન નહિ કરે ? સુદર્શના--યત્ન ! યત્ન તેા હું ગઇ કાલની થોડા કરી રહી છું ? પણ જેમ જેમ હું મારા મનને સમજાવું છું', તેમ તેમ તે તમારી સામે બળવાખાર બનતું જાય છે. હવે હું તમારી સાથે જેટલા વખત રહીશ તેટલેા વખત હું ભ્રષ્ટ થઇશ. મે... મારા શિયળના, મારા સતીત્વના ભંગ કર્યાં છે એ વિચાર મારા ક્ષણ વાર પણ કેડા નહિ મૂકે. રાજા-ત્યારે મારાથી તમે જેટલાં દૂર જઈ શકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy