________________
પ્રવેશ ૬ હે
૪૧૯
રોહિણી––આ બાગમાં કોઈ ઠેકાણે બેઠા હશે, પણ ક્યાં બેઠા હશે તેની મને બરાબર ખબર નથી.
કેશલ–તેમની હિલચાલને ભેદ મને સમજાતે નથી; પણ મેં કાંચીરાજના ઉપર વિશ્વાસ મૂકવામાં ભારેમાં ભારે ભૂલ કરી છે.
(જાય છે) રેશહિણી–-આ રાજાઓ વળી અંદર અંદર શા ગોટાળા કરી રહ્યા છે? ચેડાજ વખતમાં કશેક ભયંકર બનાવ બનશે એવા ભણકારા મારા કાનમાં વાગે છે. હું તેમાં સંડોવાઈ ન જાઉ તે સારૂં.
[અવંતિને રાજા આવે છે. ] અવંતિ––અરે રેહિણિ ! બીજા બધા રાજાએ કયાં છે તે તું જાણે છે કે ?
રોહિણું–કણ કયાં છે તે કહેવું બહુ મુશ્કેલ છે. કોશલરાજ તે હમણાંજ આ તરફ ગયા.
અવંતિ--હું કોશલની વાત પૂછતું નથી. કાંચીને રાજા અને તારે રાજા કયાં છે તેટલું જ મારે જાણવું છે.
રોહિણું––મેં તેમને ઘણા વખતથી જોયા જ નથી.
અવંતિ–કાંચીરાજ અમારા બધાથી આઘે ને આઘેજ ફરે છે. જરૂર, અમને સૌને છેતરવાને તે ઘાટ ઘડી રહ્યો હવે જોઈએ. આ કારસ્તાનમાં વળી મેં કયાં હાથ ઘાલ્ય? બહેન રેહિણિ ! મને મહેરબાની કરીને આ બાગમાંથી બહાર જવાને રસ્તો બતાવીશ?
રેહિણું–હું નથી જાણતી.
અવંતિ–બીજો કોઈ મને અહીંથી બહાર લઈ જઈ શકે એમ છે?
રોહિણી– કરે તે બધાજ બા ગીચાની બહાર ચાલ્યા ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com