________________
જર
અધારા રંગમહેલના રાજા
એકાગ્ર બની ગયું છે. પણ મારા કઠમાંથી આજે અમર સંગીતના સૂર નથી નીકળતા. માટે મારી જગ્યાએ આજે તમેાજ ગા
( ાકરાઓ ગાય છે. )
ગીત
આ વસંતની રાત્રિમાં મારા દિલનું દ` મને મીઠું... મધુરૂં લાગે છે. મારી વેદના મારા પ્રેમના સિતારના તારને અણુઝણાવીને મૃદુ સંગીત ઉત્પન્ન કરે છે.
મારાં તલસતાં નેત્રોમાંથી અવનવાં સ્વમો જન્મ લે છે અને જ્યેાના ધવલ આકાશમાં ભ્રમણ કરે છે.
વનસ્થલીના ગર્ભ માંથી નીકળતા સુગધના ગોટા મારાં સ્વપ્નાના સમૂહમાં ગૂંચવાઇ પડે છે.
કાણુ જાણે ક્યાંથી—કાઈ અગમ્ય પ્રદેશમાંથી ગેબી શબ્દ આવી આવીને ધીમાશથી મારા કાનની સાથે અથડાય છે.
મારાં નૂપુરની ધુધરીએ રણુત્કાર કરી રહી છે અને મારા હૃદયના સ્પન્દનની સાથે તાલ મિલાવે છે.
સુદર્શના—ખસ, ખસ. હું ધરાઇ ગઇ. મારાથી હવે વધારે નહિ ખમી શકાય. તમારા સંગીતથી મારાં નેત્રામાં આંસુ ઉભરાઇ જાય છે. × ××× મને હમણાં એવી એક કલ્પનાનું સ્ફુરણ થાય છે કે કોઈ પણ અભિલાષા તેનું મનેવાંચ્છિત લક્ષ્ય કદી સિદ્ધ કરી શકતી જ નથી-નહિં, કદી નહિ. કયા જંગલના જોગેન્દ્રે તમને આ ગીત શીખવ્યુ તે કહેશે ? જેના સંગીતનું મેં મારા કાનથી પાન કર્યું તેને જો હું મારાં નેત્રા વડે જોઇ શકું તે કેવુ સારૂં ? અરે ! હૃદચવનની નિકુંજોમાં હું બીજા બધાનું ભાન ભૂલીને એકાગ્રચિત્તે વિચરી શકું તે કેવુ' સારૂં ? અરે ! ત્યારે મને કેટલું સુખ થાય ? તપાવનના ખાળ ! તમને હું શે! ઉપહાર આપું ? મારા હીરાના હાર તા કઠણ અને ખરબચડા પથ્થરના બનેલા છે, તે તા તમારાં સુકેામળ અંગને પીડા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com