________________
૩૪૨
ભારતધર્મ
પણ વિરેધને તેા વિલાસસામગ્રી માનીશું નહિજ. દેશનું કામ દારૂડીઆનું કામ નથી, એ તે સયમીનું છે–ચેાગીનું છે.
એમ માનશે। નહિ કે, ભય અને સ`કાચથી હું આમ બેાલુ છુ. દુઃખને હું જાણું છું, દુઃખને હું માનું છું, દુઃખ દેવતાના પ્રકાશ છે; એટલા માટે એ સબધે એનાથી ચાંચળ થઇ ઉડવું એ શેાભા નથી. દુઃખ દુળને ગમે તે સ્પર્ધામાં કે ગમે તે! પરાજયમાં લઇ જાય. પ્રચંડતાને જો પ્રબળતા માનું, કલહને જો પૌરુષ માનુ અને પેાતાની સ વાતને મેાટી કરી બતાવવી અને આત્મજ્ઞાન માનું, તે દુઃખની પાસેથી હું કંઈ માટુ શિક્ષણ મેળવવાની આશા રાખી શકુ નહિ.
દેશમાં આપણું મેટું કમસ્થાન તૈયાર કરવું હોય તા એના આરભ શી રીતે કરવા ? મિનારાને આકાશ સુધી લઇ જવા હાય તે। શિખર કરતાં પાયે ઘણા પહેાળે ચણવા પડે. આપણી કશક્તિને બહુ ઉંચે ચઢાવવી હાય તા દરેક જીલ્લાથી માંડીને તેના પાયે ચણવા જોઇશે. પ્રાંતિક પરિષદ્ તેની સાકતા છે.
પ્રત્યેક પ્રદેશમાં એક એક પ્રાદેશિક પ્રતિનિધિ સભા સ્થાપવી જોઇશે. એ સભાએ યથાસભવ ગામે ગામ પેાતાની શાખાઓને વિસ્તારી દઇ સમસ્ત જીલ્લાઓને ઢાંકી દેવા જોઇશે. પ્રથમ સમસ્ત પ્રદેશના સર્વ વિષયેાની હકીકત સ’પૂર્ણ રીતે એકઠી કરવી જોઇશે; કારણ કે જ્ઞાન એજ કમની ભૂમિકા છે, કારણ કે કામ કરવાનું છે તે તે સવાઁ અવસ્થા જાણવી જોઈશે.
દેશમાં સૌ ગામને પેાતાના સર્વ પ્રકારના પ્રયેાજનસાધનમાં શક્તિમાન કરીને જૂથ બાંધવુ પડશે. કેટલાંક ગામડાંની એક મડળી સ્થપાય. એ માંડળના મુખીએ ગામનાં સા કામ કરવાની અને અભાવ દૂર કરવાની વ્યવસ્થા કરીને મડળને પેાતાને સમથ બનાવી દે, ત્યારેજ સ્વાયત્તશાસનની ચર્ચા દેશમાં સત્ર સાચી બની જાય. પેાતાની પાઠશાળા, શિલ્પ-શિક્ષાલય, ધર્મશાળા, સહકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com