________________
પમના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૨૭
જ્યારે સમજશે કે શક્તિલાલ જેવા ખીજે લાભ નથી, અને ઐક્ય વિના એ લાભ અશક્ય છે; જ્યારે જાણશે કે જે દેશમાં આપણે જન્મ્યા છીએ તે દેશના ઐક્યનું ખ’ડન થયે ધમ હાનિ થાય અને ધમહાનિ થયે કદી સ્વાર્થ રક્ષા થઈ શકે નહિ, ત્યારે આપણે અને ભાઇ એક જ સમચેષ્ટાના મિલનક્ષેત્રમાં આવી હાથ પકડી ઉભા રહીશું.
ગમે તેમ હા, હિન્દુ ને મુસલમાન, ભારતવર્ષના એ બે મુખ્ય ભાગને એક રાષ્ટ્રમિલનમાં બાંધવા માટે જે ત્યાગની, જે સહિષ્ણુતાની, જે સાવધાનતાની, જે આત્મદમનની જરૂર છે, તે આપણે ગ્રહણ કરવુ જ જોઇશે; એ પ્રચ’ડ ક ઋણ જ્યારે આપણે સારી રીતે સમજીશું, ત્યારે જવાબદારીની સુબુદ્ધિને, જવાબદારીના ધર્મોને અને પ્રાણધર્મને નિયમે દેશમાં જે જે નવા પક્ષે ઉભા થશે તે પ્રત્યેક વિરાધરૂપે ઉડી દેશને બહુ ભાગે ચીરી નહિ નાખે. તેએ એક મહાવૃક્ષની ઉપર નવી નવી સતેજ ડાળીઓની પેઠે, રાષ્ટ્રના ચિત્તને નવપદ્ભવથી શાભાવી મૂકશે.
પુરાતન દળમાંથી દેશમાં જ્યારે એક નવું દળ ઉત્પન્ન થાય, ત્યારે પ્રથમ તે એવા ભ્રમ થાય કે, એની જરૂર નથી. કાર્ય કારણની પરપરામાં તેનું એક અનિવાય સ્થાન છે જ, તે અજાણ્યાને બેપરવાઈથી જોવાની ટેવને લીધે આપણે તરત સમજી શકતા નથી. એ કારણે પેાતાને પ્રમાણભૂત માનવાના પ્રયત્નમાં નવા દળની પ્રથમ અવસ્થામાં સ્વાભાવિકતાની શાન્તિ હાય નહિ, એ અવસ્થામાં પેાતાનું હોવા છતાં આપણે તેને પારકુ માનીએ છીએ.
પરંતુ એ વાત નક્કી જ સાચી છે કે, દેશમાં નવાં દળ, ખીજમાંથી ફાટી નીકળેલા અંકુરની પેઠે, બધાં વિશ્નોને તાડી સ્વભાવ ને નિયમેની ઉપર દેખાવાનાં. જૂનાની સાથે અને ચારે દિશાઓની સાથે તેને સબધ છે.
એ તે આપણું નવું દળ, એ તે આપણા પેાતાના લેાક; એમની સાથે કદી કદી ઝગડા કરીશું, વળી ખીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com