________________
ભારતધ
“ શબ્દોએ રચેલું જાળ અને વિના આંસુનું રાવુ' મિથ્યા છે. આવેદન—નિવેદનના ભારથી માથુ નમ્યું જાય છે. રાઇને દયા માગવી ને જગતની સામે ભિખારીને વેશે ફરવું, એથી તેા લાજ આવે છે. આપણું કામ આ પણે તા કરતા નથી ને બીજા ઉપર આટલે રોષ શે!?
“ પાતેજ પેાતાની શરમ ઉખાડા, પારકાને બારણે રખડા ના. માનને માટે પારકાને પગે પડી ભીખ માગવી એ બધી ભીખામાં હલકી છે. આપે!-આપે! કહી પારકાની પાછળ પાછળ લટક્યે અને રડયે કશુ મળે ના, જે માન જોઇએ, પ્રાણ જોઇએ તે પહેલાં પ્રાણ સમાઁ,’
ત્યારથી આજ વીસ વર્ષ પછીના વિદ્યાથી એ આજ નિઃસ ંદેહ કહેશે કે, આજ અમે અરજીના થાળ મૂકી દઇને હાથ ખાલી કરીશુ, આજ તે અમે પેાતાનું કામ પેાતેજ કરવા તૈયાર થયા છીએ. એ વાત સાચીજ હાય તે તે સારૂં, પણ પારકાના ઉપર અભિમાન શા માટે રાખવું? જ્યાં અભિમાન છે ત્યાંજ ગુપ્તભાવે પ્રાથનાઅરજી આવી પડે છે. આપણે પુરુષની પેઠે બલિષ્ઠભાવે સ્વીકારી લેવું નહિં કે, આપણે વિઘ્ના સ્વીકારીશુંજ ? આપણે પ્રતિકૂળતાને ઓળગીશુજ ? વાત વાતમાં આપણી આંખમાં આંસુ કેમ ભરાઈ આવે છે? આપણે શા માટે એમ વિચારીએ છીએ કે, શત્રુમિત્ર સર્વ મળીને આપણા મા સુગમ કરી લઈશું ? ઉન્નતિના માર્ગ તા દુર્ગામ છે, એ વાત જગતના ઇતિહાસમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गमं पथस्तात् कवयो वदन्ति । દૃરત્યય-મુશ્કેલીથી આળગાય એવા-માગ ખીજા સાફ ન કરી આપે, સીધા ન કરી આપે, તે આપણે માત્ર ફરિયાદોમાં દહાડા કાઢીએ, અને માં ચઢાવીને બડબડ કરીએ, ત્યારે આપણે આપણી શાળનાં કપડાં પહેરીશું, આપણી પાઠશાળાઓમાં ભણીશું એ અભિમાન તે શા ઉપર ?
હું પૂછીશ કે, સનાશની સામે ઉભેલા કાને અભિમાન આવે ? મૃત્યુ-શય્યાને ઉશીકે એસી ફાણુ કલહ કરવા
૩૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com