________________
२२-कोहडो
મેં “રસ્તો અને રસ્તાનું ભાથું ? નામના નિબંધમાં આપણું કર્તવ્ય અને તે સાધવાની રીત ઉપર વિવેચન કર્યું છે. એમાં બતાવેલા વિચાર સાથે બધા મળતા આવશે એવી તે હું આશા રાખી શકતા નથી.
સારૂં શું અને તેને માટે સારો ઉપાય છે તે બાબતેના તને કોઈ દેશમાં હજી પણ નિકાલ થયો નથી. માણસના ઈતિહાસમાં એ તર્કથી બહુ લેહી રેડાયું છે, વળી તે એક બાજુએથી દબાઈ જાય તો બીજી બાજુએથી નવા રૂપમાં ફૂટી નીકળે.
આપણું દેશમાં દેશહિત વિષેને મતભેદ માત્ર મેઢે મઢે, છાપાંમાં, છાપખાનામાં કે સભાઓમાં લડાઈ કરે છે. ધૂમાડાની પેઠે માત્ર ધુમાય છે, આગની પેઠે ભભૂકી ઉઠતે નથી.
પણ આજે આપણા દેશમાં એકબીજાના મતવિધને દેશના હિતાહિત સાથે જોડી દેવાને પ્રયત્ન થતે જોવામાં આવે છે; એને માત્ર કાવ્યાલંકારને ઝંકારમાત્ર માની લેતું નથી. આથી જેમની સાથે મારે મતને વિષેધ છે તેઓના ઉત્તરમાં કદી કઠોરતા દેખાઈ આવે છે તે અયોગ્ય માનીને હું ક્ષોભ કરી શકતું નથી. આ સમયમાં કશી વાત બેલ્યા પછી માણસ તેમાંથી સહેજે છટકી શકતે. નથી, એ સમયનું સારું લક્ષણ છે એમાં કશો સંદેહ નથી.
ત્યારે તર્કની મારામારી ગમે એટલી પ્રચંડ હોય, પણ જેમની સાથે આપણે કોઈ કોઈ ઠેકાણે મતભેદ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com