________________
રસ્તા ને રસ્તાનું ભાથું
૨૯
છે. ગમે તેમ કરીને માથા ઉપરથી એ ખાજો ફેકી દીધેા એટલે માથું હલકું થઇ જશે. પણ એ વાત સહજ નથી ! સરકાર કંઈ આપણી પરાધીનતા નથી, એ તેા આપણી પરાધીનતાનું માત્ર પ્રમાણ છે.
પણ એનાં ગભીર કારણેા વિચારવા જેટલા પણ અવકાશ આપણાં મનમાં આજકાલ નથી, ભારતવર્ષની આટલી જાતિઓના ભેદ હાવા છતાં શી રીતે એક જાતિ અનીને સ્વરાજ્ય મેળવી શકાય ? એ પ્રશ્ન જ્યારે ઉઠે, ત્યારે આપણામાંના જે ઉતાવળીઆ તેતા એમજ કહીને વાતનેા નિકાલ કરી દે કે, સ્વીટ્ઝર્લાડમાં પણ અનેક જાતિઓ તેા છે અને ત્યાં શું સ્વરાજ્યને વાંધા આવે છે ?
એવાં પ્રમાણ આપીને આપણે આપણી જાતને ભુલાવી શકીએ, પણ વિધાતાની આંખમાં ધૂળ નાખી શકીશુ નહિ. ખરી રીતે તા અનેક જાતિએ હાવા છતાં સ્વરાજ્ય ચાલી શકે કે કેમ, એ અસલ પ્રશ્ન નથી. ભેદ તે અનેક જાતના હાઇ શકે. જે કુટુંબમાં દશ માણસ હોય તે કુટુખમાં પણ દૃશ મત હોય છે. પણ અસલ પ્રશ્ન એ છે કે, એવા ભેદમાં પણ એયનું તત્ત્વ કામ કરી શકે કે નહિ? સ્વીટ્ઝર્લી’ડમાં અનેક જાતિઓ હાવા છતાં એક બની શકે, તા તે ઉપરથી સમજવું જોઇએ કે, એ ભેદ ઉપર થઇને પણ એકતા કરી શકાય. ત્યાંના સમાજમાં એવા એકતાના કાઇ ધમ છે. આપણા દેશમાં પણ ભેદતા છે જ, પણ એવા એક ધમ ન હેાવાથી ભાષા, જાતિ, ધર્મ, સમાજ અને લેાકાચારના ભેદ જુદી જુદી રીતે મેાટા થઇ પડયા છે અને આ મહાદેશને નાના નાના ટુકડા કરી છિન્નભિન્ન કરી નાખ્યા છે.
તેથી એવાં પ્રમાણ આપીને નિરાંતે બેસી રહેવામાં લાભ નથી. આંખે। મીંચીને એમ એલ્યે કઇ ધમ સાંભળશે નહિ કે, આપણું સૌ ઠીક થઇ ગયું છે, ને હવે માત્ર અ’ગ્રેજને કાઢી શકીએ તે બંગાળી, પજાબી, મરાઠા, મદ્રાસી, હિન્દુ, મુસલમાન એકઠા મળીને એકમને એકપ્રાણે એકસ્વાથે સ્વાધીન બની જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com