________________
(1)
છે ; ડગ
3 Shri
२१-रस्तो ने रस्ता- भाएं
પાણીમાં જે દરરોજ જાળ નાખે, તેની જાળમાં માછલાં આવે. એક દિન જાળ નાખતાં ઘડે આવ્યા. ઘડાનું માં ઉઘાડયું કે તરત જ ધુમાડાના ગોટેગોટારૂપે એક રાક્ષસ નીકળી આવ્યા. આવી વાત અરેબીઅન નાઈસમાં આવે છે.
આપણા દેશનાં છાપાંની જાળમાં અનેક ખબરે રેજ રેજ પકડાઈ આવે છે, પણ તે દિવસે જાળમાં જેમ ઘડે આવ્યું હતું એ ત્રાસજનક બનાવ છાપાંની જાળમાં પકડાઈ આવશે કે કેમ એવી આશા કદી રખાય નહિ.
છેક ઘરના બારણાજ પાસે આ બનાવ આંખ મીંચતામાં બની જાય; ત્યારે સમસ્ત દેશના લોકેનાં મન ઉંચ નીચાં થઈ જાય, અને એટલી બધી ચંચળ દશામાં બોલવા ચાલવામાં ફેર પડી ગયા વગર રહે નહિ. પાણીમાં જ્યારે મજા ઉઠે, ત્યારે પડછાયે બેડોળ થઈ જાય એમાં કોને દેષ દે! અત્યંત ભયભીત અને ચિંતાતુર દશામાં આપણા બોલવા-વિચારવામાં સહજે ભૂલ થાય, પણ બરાબર એ જ વખતે અચળ અને ચેખા સત્યની સૌથી વધારે જરૂર છે. સાદા દિવસમાં અસત્ય અને અસત્ય આપણને માત્ર નુકસાન કરે, પણ સંકટના સમયમાં તે એના જે બીજે કે શત્રુ નહિ.
આથી ભગવાન કરે ને આજ આપણે ક્યથી, કંધથી, દુખથી નબળા મનના થઈ જઈ, પિતાને ભૂલી જઈ પિતાને કે બીજાને ભુલાવવાને માટે ફેકટના શબ્દની ધૂળ ઉડાવી આપણી આસપાસના મેલા આકાશને વધારે મેલું કરી નાખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com