________________
બહુમુખી રાજવહીવટ ર૫૩ નહિ. જે દેશનું ગુરુત્વાકર્ષણબિન્દુ પિતાની બહાર ખેંચાઈ જાય, તે દેશ ઉભું રહી શકે શી રીતે? લૂંટ-ચારી દેશમાંથી બંધ પણ થઈ જાય, અદાલતમાં ન્યાય પણ સારે મળી શકે; પણ બે ઘટે શી રીતે ?
ત્યારે કોંગ્રેસે જે કંઈ પ્રાર્થના કરવી હોય તે આજ કરે કે જોઈએ તો એડવર્ડના છોકરાને, જોઈએ તે લોર્ડ કર્ઝનને કે લોર્ડ કીચનરને, જોઈએ તે “ઈંગ્લીશમેનના કે પાયોનિયર'ના તંત્રીને, સારા ખોટા કે ગમે તેવા એકાદ અંગ્રેજને લાવીને અમારો કરી દિલ્હીને સિંહાસને બેસાડે. એમને ગમે એટલે મોટે રસાલે હશે તો પણ એક રાજાને એક દેશ પાળી શકે; આખી પ્રજા જ્યાં રાજા હોય એ રાજા પાળો કઠણ.
( ૧૯૦૬ )
ભા. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com