________________
૨૩૪
ભારતધર્મ
વિલાયતી સામગ્રી જ્યારે આપણી ભારતપ્રકૃતિ વડે જીર્ણ થઈ જઈ પિતાનું મૂળ સ્વરૂપ છેડી દે, આપણા કલેવરની સાથે એકવરૂપ થઈ જાય, ત્યારે જ તે આપણને લાભ કરી શકે-જ્યાં સુધી તે વિદેશી રૂપમાં સાજી રહે ત્યાં સુધી આપણે ને લાભ કરે નહિ, વિલાયતી સરસવતીને પા -પાળે પુત્ર એ વાત કઈ રીતે સમજી શકે નહિ. પુષ્ટિ કરવા તરફ તેની નજર નથી, તેની નજર માત્ર બેજો વધારવા તરફ જ છે. આથી જ આપણું દેશી રાજ્યો વિદેશી, અસંગત અને બીનજરૂરી મટી જંજાળથી પિતાની શક્તિ વિનાકારણે બુઠ્ઠી કરી નાખે છે. વિદેશી બે જે એમ સહેજે લઈ શકાત, જે એ બે જે સમાન જ રહે ન હેત, રાજ્યને જે એક ઑફિસસ્વરૂપ બનાવી દેવાને માટે આટલે પરસેવે પાડવામાં ન આવ્યું હતું, જે સજીવ હૃદયપિંડની નાડી સાથે સંબંધે જોડાયેલું હતું તેને સંચાની નળી સાથે જોડી દેવામાં ન આવ્યું હતું, તે આપણને દુઃખ માનવાનું કશું કારણ ન હતું. આપણા દેશનાં મેટાં રાજ્ય તે કાર કુનેને હાથે ચાલતાં મેટાં કારખાનાં ન હય, નિર્દોષ નિર્વિ કાર એંજિન ન હોય, તેના સંબંધી અંગ લેઢાનાં ન હોય એ તે જે હૃદયતંતુ, રાજ્યલક્ષ્મી, પળપળ કર્મને સુકા કામમાં રસ સંચારે, કઠણને કેમળ કરે, તુચ્છને સુંદર કરી શોભાવે, લેવડદેવડના કારભારમાં કલ્યાણ મૂકી તેને ઉજળા બનાવે, અને ભૂલચૂકને ક્ષમાનાં આંસુજળે ધોઈ નાખે. આપણું નસીબ એવાં સુંડાં ન નીવડે કે દેશી રાજ્ય વિદેશી ઑફિસના બીબામાં ઢાળીને પિતાને સંચા બનાવી દે. એ સૌ સ્થાને માં આપણે સ્વદેશલક્ષમીનાં દૂધલીનાં સ્તનવાળી માતાને સ્પર્શ કરી શકીએ એટલી જ આપણી કામના છે. દેશની ભાષા, દેશનું સાહિત્ય, દેશનું શિલ૫, દેશની રુચિ, દેશની કાન્તિ-આ સ્થાનમાં માની કેડની પેઠે આશ્રય પામે અને દેશની શક્તિ મેઘમુક્ત પૂર્ણચન્દ્રની પેઠે અતિ સહેજે અતિ સુંદરભાવે પ્રકાશ પામે એજ આપણી કામના છે.
( ૧૯૦૬ ).
કઝક ,
કાર ?
-
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com