________________
૩૦
ભારતધમ
દેખાય છે, ત્યાં એ વસ્તુના માહિતગાર થવાનું કામ બહુ ભયંકર. એવી અધુરી વિદ્યાથી આપણી દૃષ્ટિ નષ્ટ થઈ જાય. પારકા દેશનું ભલું તે શીખી શકાય નહિ અને આપણા દેશનું ભલુ શીખવાની શક્તિયે ચાલી જાય.
આ સ્કૂલમાં ભરાવા તા થયા છે, પણ આપણા દેશમાં શિલ્પકળાના આદર્શ શે એ આપણે જાણતા નથી. જો શીખવાથી એ સમજી શકાતા હોત તે સાચી શક્તિ પામવાના ઉપાય થાત. કારણ કે એ આદશ તે આપણા દેશમાંજ છે—એક વાર જો નજર ખુલી જાય, તે એ આદ આપણે આખા દેશમાં-થાળીમાં, લેટામાં, વાડકીમાં, ટોપલામાં, ઝુંપડીમાં, મ`દિરમાં, મઢમાં, કપડામાં, કપડાની કારમાં, જણસામાં, જસેાના ઘાટમાં, ઘરમાં, ઘરની ભીંત ઉપર જુદે જુદે આકારે, જુદે જુદે સ્વરૂપે અને સમગ્ર મૂર્તિરૂપે જોઇ શકીએ, એના તરફ આપણે ચિત્ત દઇને પ્રયત્ન કરીએ તા પૂર્વજની સંપત્તિ સંભાળી તેની કિંમત કરાવી શકીએ.
એટલા માટે આપણા ભણવાના દિવસેામાં વિલાયતી ચિત્રાના મેહ જોર કરીને પણ ભાગી નાખવા સારા છે; નહિ તા પેાતાના દેશમાં શું છે, એ જોવાનું મન પણ નહિ થાય. જે ધન ઘરની પેટીમાં પડયું છે, તે માત્ર અવગણનાને કારણેજ લૂંટાઈ જશે.
આપણે જોયુ' છે કે, જાપાનના એક પ્રખ્યાત ચિત્રરસજ્ઞ પડિત આપણા દેશની કેટલીક આંતરી ખાધેલી લૂગડા ઉપરની છિએ જોઈને છક થઈ ગયા ને તેમાંથી એક મિ ખરીદ કરીને સાથે લઇ ગયે. જાપાનમાંના અનેક ગુણજ્ઞ લાકાએ એ ખિ માટે માટી મોટી રકમ આપવાની માગણી કરી, પણ તેણે વેચી નહિ.
આપણે એ પણ જોઈ શકીએ છીએ કે, યુરોપના અનેક રસજ્ઞ લાક આપણી ખુણાખેાચરાની દુકાનેામાં પેસીને મેલી ફાટી ગયેલી મિઓને ખરીદી માટી મિલ્કતની પેઠે સંઘરીને સ્વદેશ લઇ જાય છે. એ બધાં ચિત્રા જોઇને આપણી આટ સ્કૂલના વિદ્યાર્થી એ તા નાક ચઢાવે એનું કારણ શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com