________________
૧૮
ભારતમ
લાભ છે. એટલા માટે આપણા મ’ગાળાના આ નાના ત્રિપુરરાજ્ય તરફ્ ઉત્સુક નજરે જોયા વિના ચાલતું નથી. એટલા માટે જ ત્યાંની રાજ્યવ્યવસ્થામાં જે સૌ ખામીએ ને વિઘ્ના નજરે પડે છે. તે સૌને આપણા સમસ્ત ખગાળાનું દુર્ભાગ્ય માનુ છું. એટલા માટેજ ત્યાંના રાજવહીવટમાં કઈ અવ્યવસ્થા કે વ્યવસ્થાની કાઇ ખામી જોઉં છું ત્યારે તે ઉપર અભિમાન વડે ટીકા કરવાનુ સાહસ નથી થતું-ઉલ મારૂં માથું શરમને લીધે નમી પડે છે. એટલા માટે જ જો જાણવામાં આવે કે, તુચ્છ સ્વાથ પરાયણ પેાતાના સામાન્ય લાભને ખાતર, તરત મળી જતી સરળતાને, ખાતર, રાજશ્રીની 'દિભી'તને ઢીલી કરી નાખવા પાછી પાની કરતા નથી, ત્યારે એ અપરાધને ક્ષુદ્ર રાજ્યની એક ક્ષુદ્ર ઘટના ગણી કાઢવાનું સાહસ થતું નથી. દેશી રાજ્યની આવા પ્રકારની લાજને જો પેાતાનુ' ગૌરવ માની લઇએ નહિ તે દેશ સંબધે આપણે ભૂલ કરી બેઠા છીએ એમ માનવું પડે,
પહેલાં કહી ગયા છું કે, ભારતની પ્રકૃતિને વી દઈ સખળ કરી શકીએ તેજ આપણે સાચી રીતે ઉન્નતિની આશા રાખી શકીએ. બ્રિટિશ રાજ્ય ઈચ્છા કરે તાપણુ આપણને એ વિષયમાં મદદ કરી શકે નહિ. તે તે પેાતાના મહિમાનેજ મહિમા માને છે; તેથી સારી બુદ્ધિએ કરીને આપણને જે કેળવણી આપે છે, તેથી ચે આપણે તે સ્વદેશની અવગણના કરતા થયા છીએ. આપણામાં જેઓ દેશભક્ત ગણાય છે તે માંના કેટલાય આમ દેશની અવગણના કરનારા છે. એમ જેએ ભારતની અંતરમાંથી અવગણના કરે છે, તેઓ તે ભારતને વિલાયત અનાવી દેવા તૈયાર થઇ ગયા છે. સારે નસીબે તેમની અસંભવ આશા કદી સફળ થવાની નથી.
આપણાં દેશી રાજ્યે પાછળ પડી ગયાં હોય કે ગમે તેમ હાય, પણ ત્યાંજ આપણે સ્વદેશને સાચી રીતે જોઈ શકીએ એમ છે. નકલખગાડનુ કેગનીઉં ત્યાં નહિ પેસે એવી આપણે આશા રાખીએ છીએ. બ્રિટિશ રાજ્ય આપણી ઉન્નતિ ચાહે તાપણુ એ ઉન્નતિ બ્રિટિશ ટંકશાળની ચાડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com