________________
સફળતાના સદુપાય
૨૧૩
રશે નહિ, એ પણ સ્વાભાવિક છે. માટેજ સ` પ્રયત્ને આપણે એવુ એક સ્વદેશી ક ક્ષેત્ર તૈયાર કરી દેવુ જોઇશે કે જ્યાં સ્વદેશી વિદ્યાલયમાં ભણેલા શિક્ષકનાં, વૈદ્યનાં અને એવાં સ્વદેશનાં બીજા કાર્યાની વ્યવસ્થામાં જાશે. આપણે આક્ષેપ કરી શકીએ કે, આપણને કામ શીખવાને માટે અને કામ દેખાડવાને માટે અવકાશ જ ન હેાય તે મનુષ્ય બની શકીએ નહિ. પણ એ અવકાશ પારકાની મારફત કદી પણુ સંતાષજનક રૂપે મળી શકે નહિ, એનાં પ્રમાણ મળવામાં હવે ખાકી રહી નથી.
હું જાણું છું કે, ઘણા એમ કહેશે કે મેં વાત બહુ કઠણુ સ ́ભળાવી દીધી છે, મારાથી પણ એ વાતની ના પાડી શકાતી નથી. પ્રશ્ન સહેજ નથી અને સહેજ હેાત તા વિશ્વાસ પણ ન આવત. જો કોઇ દરખાસ્તના કાગળની નાકા બનાવી સાત સમુદ્ર પાર સાત રાજાના ધનમાણેકના વ્યાપાર ચલાવવાના પ્રસ્તાવ કરે, ત્યારે તે દરખાસ્ત ગમે તેની પાસેથી સાંભળવા જેવી હોય, તાપણુ એ કાગળની નૌકાના વાણિજ્યમાં કોઇને પણ તેનું ધન ખરચવાની સલાહ આપું નહિ. મધ મધવા કઠણ છે, માટે ત્યાં દળ બાંધી નદીને ખસી જવાની પ્રાથના કરવી એને કાન્સ્ટીટયુશનલ એટેશન”નું નામ આપી શકાય. કામ તે બહુ સહજ છે, પણ ઉપાય એવા સહુજ નથી. આપણે સસ્તામાં મેટું કામ કરવાની ચતુરાઇ ગ્રહણ કરીએ પણ એ સસ્તે ઉપાયે વારવાર કામ ભાગીને જ્યારે ધૂળધાણી થઇ જાય, ત્યારે પારકાને માથે દ્વેષ આરોપી સતાષ પામીએ. એથી તૃપ્તિ તા થાય પણ કાજ થાય ના. પેાતાના પ્રસગમાં બધી જવાબદારી હલકી કરી ના ખવી ને પારકાના પ્રસગમાં એને ભારે કરી દેવી, એ કતવ્યનીતિનું વિધાન નહિ, આપણા પ્રતિનાં અ'ગ્રેજનાં આચરણના જ્યારે વિચાર કરીએ, ત્યારે સમસ્ત વિઘ્નાની અને મનુષ્યપ્રકૃતિની સ્વભાવિક દુળતાની આલેચના કરીને આપણી આશાઓના આંકડા જેમ બને તેમ આછા મૂકવા જોઇએ. પણ આપણા પેાતાના કર્તવ્યનું વિવેચન કરવા એસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com