________________
**
*
સફળતાને સદુપાય
ર૧૩ મેંએ બેલીએ છીએ, તથાપિ મનમાં એને અમલ કરતા નથી. માનીએ છીએ કે, રાજ્યનીતિનું આપણું ક્ષેત્ર શાળાબાળકેની ડીબેટીંગ ક્લબ છે, સરકાર જાણે કે પ્રતિપક્ષી વિદ્યાર્થીએ હોય અને આપણે જવાબ દઈ શક્યા એટલે બસ જીતી ગયા એમ માનીએ છીએ. શાસ્ત્રમાં ચિકિત્સા અતિ સુન્દર હોવા છતાં રોગી મરે, આપણા રાજ્યનીતિના ક્ષેત્રમાં પણ ભાષણે બહુ સુંદર હોવા છતાં કામ કથળે છે એનાં દષ્ટાન્ત રેજરોજ જોઈએ છીએ.
હું મારા પિતાના સંબંધમાં પણ એક વાત કબૂલ કરવા ઈચ્છું છું. કર્તા કાવતાએ આપણા પ્રતિ કયે દિવસે કેવી વ્યવસ્થા કરી એ સંબધે હું પિતે અત્યંત ક્ષુબ્ધ થઈ જ નથી. હું જાણું છું કે, મેઘ જેટલી વાર ગાજે એટલી બધીય વાર વજ પડશે એવા ભયથી અસ્થિર બની જવાથી કંઈ લાભ નથી. પ્રથમ તે વજ પડે પણ ખરું, ન પણ પડે, બીજું જ્યાં વજી પડવાનું જ છે, ત્યાં આપણી ગતિવિધિ નથી, પ્રતિવાદ કે પ્રાર્થના ત્યાં પહોંચનાર નથી; ત્રીજું વાપાતના હાથમાંથી બચવાને કદી ઉપાય હેય, તે તે ઉપાય ક્ષીણ કંઠે વજને સામે જવાબ દેવામાં નહિ, પણ વિજ્ઞાનને અનુકૂળ ચેષ્ટા કરવામાંજ છે; જ્યાંથી વીજળી પડે, ત્યાંથી સાથે સાથે વજનિવારણને માટે ત્રાંબાપાટે કંઈ એની પિતાની ઉતરી આવે ના, એ તે શાન્તભાવે વિચારપૂર્વક આપણે પોતેજ તૈયાર કર જોઇશે.
પ્રાકૃતિક નિયમ ઉપર કોલ કર્યો પાલવે ના. સનાતન ધર્મશાસ્ત્ર પ્રમાણે મારી પાંખ બાળી નાખવી ઉચિત નથી એમ બોલીને કદી પતંગ જે આગમાં ઝપટ દે તે પણ એની પાંખ તે બળે. એ સ્થળે ધર્મની વાતે ગેખવામાં સમય ગાળવાને બદલે આગને દૂરથીજ નમસ્કાર કરવા એ એનું કર્તવ્ય હાય. અંગ્રેજ તે આપણા ઉપર રાજય કરશે. આપણુંને સંપૂર્ણ રીતે તાબે રાખવાની ચેષ્ટા કરશે. જ્યાં પિતાની શાસન-સાંકળ શિથિલ થવાની લેશમાત્ર શંકા હશે, ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com